જૂનાગઢ લોકસભા કાર્યકર્તા સંવાદ નું આયોજન સાસણ ખાતે શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી બી. એમ. સંદીપ અને શ્રી અંબરીશભાઈ ડેર ની આગેવાની માં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ.
જેમાં જૂનાગઢ લોકસભા ના ધારાસભ્યો, માજી ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા ના આગેવાનો વગેરે હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ ના આયોજક પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા ની યાદી માં જણાવેલ હતું.
વડોદરા મા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ *શ્રી શ્રીનિવાસ બી. વી.અને ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી શ્રી રાજેશ સિન્હા જીનુ વડોદરા એરપોર્ટ ખાતે સવારે 7:00 વાગ્યે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
અદનાન તુરક
મહામંત્રી , GPYC
પ્રભારી વડોદરા
@srinivasiyc@Allavaru
In the Presence of GPYC State Incharge Rajesh Sinha Ji, GPYC President Harpalsinh Chudasama ji,All State GS and Secretaries Attended Gujarat Pradesh Youth Congress State Review Executive Meeting at State Office,Paldi Ahmedabad. @rahulgandhi@srinivasiyc@mumtazpatels@abhayjotva
Gender, caste, communalism, class, decentralization. Beyond good intentions, what attitudes are needed to advance the politics of the Constitution/ Congress, it was 5 day Advance Training camp at Sevagram. Learned alot from our mentor @SachinAhimsa sir. @RahulGandhi@mumtazpatels
Gender, caste, communalism, class, decentralization. Beyond good intentions, what attitudes are needed to advance the politics of the Constitution/ Congress? Just concluded a 4-day discussion with 65 amazing workers at our second Sankalp workshop. Jai Jagat!
This Act Must go Back bcoz it destroys the Autonomy of Our MS University that is given by Great King of Baroda Sir Sayajirao Gaekwad III.
By this Act State Government may give any Faculty/College on Lease to any Corporates.
@abhayjotva@mumtazpatels
Congratulations to all the newly appointed State Spokespersons of @IYCGujarat 💐
Happy to see to our Bharuch District representation in the list
Many Congratulations and best wishes always @KanugaSharif@YusufRizvi15