मोदी जी के नेतृत्व में J&K में अनुसूचित जाति व जनजाति हेतु सीटें आरक्षित करने के लिए आयोग बन गया है, अन्य पिछड़ा वर्ग की जातियां तय होने वाली है।
पहाड़ी जनजाति समुदायों हेतु 4% आरक्षण दिया गया है व अब इनका नुमाइंदा भी विधानसभा में गौरव के साथ बैठेगा व मंत्री बनकर सबके बीच आएगा।
આદરણીય એવા યુગપુરુષ એવા સ્વામી વિવેકાનંદ જી ને એમની જન્મ જયંતી નિમિત્તે યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જી નું પુજન કરવામાં આવ્યું. ત્યારપછી વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી, માન. નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patelજી તથા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી માનનીય શ્રી @v_shrivsatish જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે આગામી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અંગે પ્રદેશ અગ્રણીશ્રીઓ સાથે બેઠક યોજી.