જામનગર ખાતે માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જી ના જન્મદિવસ નિમિત્તે ૐ ટ્રેનીંગ સેન્ટર ના મૂક-બધિર બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી સાથે ધારાસભ્યશ્રી,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,આયોજક સ્વામી વિવેકા��ંદ યુવક બોર્ડ ના સંયોજકો ને પણ આયોજન બદલ અભીનંદન પાઠવેલ.
આજરોજ જામનગર શહેર ભાજપ કાર્યાલય 'શ્રી પંડિત દીનદયાળ ભવન' ખાતે આગામી સંગઠન પર્વ-2024 અન્વયે આયોજિત કાર્યશાળામાં સંગઠન પર્વના પ્રદેશ સહ ચૂંટણી અધિકારીશ્રી @DhavalDaveBJP એ આ સંગઠન પર્વમાં થનાર કામગીરી અંગે સૌને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યશાળામાં સક્રિય સદસ્યતા અભિયાનના શહેર ઇન્ચાર્જ શ્રી લાલજી ભાઈ સોલંકી, જીલ્લા પ્રભારી સક્રિય સદસ્યતા અભિયાન ભાનુભાઈ મેતા,જીલ્લા સહાયક શ્રી સુરેશભાઈ વસરા, ધારાસભ્યશ્રી,સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓ,આગેવાનો તેમજ મંડલના પ્રમુખ-મહામંત્રીઓ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
આજરોજ શહેર ભાજપ કાર્યાલ��� ખાતે સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત આયોજિત સક્રિય સભ્ય ચકાસણી સમિતિની કાર્યશાળામાં ઉપસ્થિત રહી સૌ સાથે અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરી.
આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતીના અવસરે ભાજપ સદસ્યતા મહાઅભિયાન અંતર્ગત જામનગર મહાનગર વોર્ડ નં 3 ના બુથ નં 69 માં પ્રવાસ કરી લોકો સાથે સંપર્ક કરી સભ્યો ની નોંધણી કરાવી અને રાષ્ટ્રવાદ ની ભાવના સાથે જોડ્યા
📱 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરો અને ભાજપના સદસ્ય બનો
વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતા અને ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ નાં ૭૪માં જન્મદિવસ નિમિત્તે શહેર કાર્યાલય ખાતે જામનગર શહેર યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબિર યોજાઇ,જેમાં મહામંત્રી,મેયર, ચેરમેન,યુવા મોર્ચા ના કાર્યકર્તા તથા ચૂંટાયેલાં આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આજરોજ રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય શ્રી @TawdeVinod અને પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @ratnakar273 જી ની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે 'સદસ્યતા અભિયાન 2024' અંતગર્ત આયોજિત પ્રદેશની બેઠકમાં ઉપસ્થિત રહી, આગામી અભિયાન અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર આજે જામનગર શહેર ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પુર્વ મંત્રી તથા પુર્વ સાંસદ શ્રી ડો.વલ્લભ ભાઈ કથીરીયા એ વિભાજનના કાળા અધ્યાયને યાદ કરીને ઉપસ્���િત સૌ લોકોને સંબોધન કર્યું અને વિભાજન સમયે બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી.
પુર્વ મંત્રી અને ધારાસભ્ય @ijayeshradadiya તથા ધારાસભ્ય @Rivaba4BJP અને શહેર મહામંત્રી,જીલ્લા પ્રમૂખ, ��હામંત્રી તથા કાર્યકરો. રક્તદાતા ઓ બહોળી સંખ્યામાં જોડાયાં હતાં
આજરોજ સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના પુર્વ પ્રમૂખ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા તથા સ્વ.વિમલભાઈ ગલાની ની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય શ્રી @divyeshakbari79 જી તથા મિત્ર મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં હાજરી આપી સાથે મંત્રી @RaghavjiPatel તથા
"કારગિલના વીરોને વંદન માઁ ભારતીના સપૂતોને વંદન"
આજરોજ જામનગર શહેર દ્વારા કારગિલ વિજય દિવસ 25મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત 'મશાલ રેલી'માં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.આ સમયે બન્ને ધારાસભ્યો શહેર મહામંત્રી યુવા મોરચા ના પ્રમુખ મહામંત્રી અને કાર્યકર્તાઓ જોડાયા હતા
#KargilVijayDiwas
I just watched a very informative video on Viksit Bharat. You too can watch one on NaMo App and become a Viksit Bharat Ambassador: https://t.co/3oy3AFR7JA
I just watched a very informative video on Viksit Bharat. You too can watch one on NaMo App and become a Viksit Bharat Ambassador: https://t.co/Kaxe57VaTF
I just watched a very informative video on Viksit Bharat. You too can watch one on NaMo App and become a Viksit Bharat Ambassador: https://t.co/9dtPIPp6nv