તા.૧૧-૦૮-૨૬ ના રોજ સિટી સિવિક હોલ,બીલીમોરા ખાતે સેવા સેતુ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના હેલ્થ સ્ટાફ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને NCD કેમ્પ કરવામાં આવ્યો હતો.
વરસાદ પૂછે છે...
"તમારા ઘરની આસપાસ મચ્છરોને રહેવાની જગ્યા તો નથી આપી ને?"
કૂલર, પાણીની ટાંકી, બકેટ, ફૂલના કુંડા અને ટાયરમાં પાણી ભરાવા ન દો.
નાની સાવચેતી, મોટા રક્ષણ માટે.
#NHMGujarat#Dengue#Malaria#MonsoonCare
Breastfeeding lays the foundation for lifelong health. It nourishes, protects and supports the healthy growth and development of babies while improving the long-term health of mothers.This World Breastfeeding Week, let us create a supportive environment for mother's.
આજરોજ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના મેડિકલ ઓફિસર અને હેલ્થ સ્ટાફ દ્વારા પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં કલોરીન ટેબ્લેટ નું વિતરણ, કેપ.ડોક્ષીસાઇકલીન નું વિતરણ, ઓ. આર. એસ. નું વિતરણ, ફીવર સર્વેલન્સ, ટેમીફોસની કામગીરી, દર્દીઓની સારવાર અને અન્ય તમામ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.
તા.1/8/26 ના રોજ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના મેડિકલ ઓફિસર અને હેલ્થ સ્ટાફ દ્વારા ઓરિયામોરા સ્કુલ શેલ્ટર હોમ ખાતે પૂરઅસરગ્રસ્ત વિસ્તારના લોકોનું મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.
આજરોજ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના મેડિકલ ઓફિસર અને હેલ્થ સ્ટાફ દ્વારા પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં કલોરીન ટેબ્લેટ નું વિતરણ, કેપ.ડોક્ષીસાઇકલીન નું વિતરણ, ઓ. આર. એસ. નું વિતરણ, ફીવર સર્વેલન્સ, ટેમીફોસની કામગીરી, દર્દીઓની સારવાર અને અન્ય તમામ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી.
આજરોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજેન્દ્ર રંગુનવાળા સર અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. પ્રિયંકા મેડમ દ્વારા પુરઅસરગ્રસ્ત વિસ્તાર શેલ્ટર હોમ - દેસરા પ્રાથમિક શાળા અને આંબેડકર હોલ ની મુલાકાત લઈ આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.
આજરોજ અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા દ્વારા દેસરા કુંભારવાડ પુરઅસરગ્રસ્ત વિસ્તારના લોકો જેમને દેસરા સ્કુલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા એમનું મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ તથા બીલીમોરાના અન્ય પુરઅસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી.
#healthcare