NCD DRIVE : BP , DIABETES SCREENING AT UHWC RAILWAY COLONY GANDHIDHAM
બધા ૩૦ ઉપર ના વ્યક્તિઓ પોતાનું બીપી ડાયાબિટીસ નજીક ન સરકારી દવાખાના માં ફરજિયાત મપાવે..
સરકારી દવાખાના માં મફત બીપી ડાયાબિટીસ ની દવા ઉપલબ્ધ છે...
રોજ ૩૦ મિનિટ પોતાના શરીર ને આપીએ... યોગ, વ્યાયામ, રમત રમીએ...
બુધવાર ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ એ આજ રોજ , માનનીય ADHO ડો દિનેશભાઇ સુતરીયા સર ના માર્ગદર્શન હેઠળ વાઘરીવાસ કાર્ગો માં મામતાદીવસ ઉજવવા માં આવ્યો...ડો. નીશીત સર અને ડો .કે એચ ગૌસ્વામી અને FHS JIGNASHA BEN દ્વારા વિઝિટ કરવામાં આવી...જરૂરી માગૅદશૅન આપવામાં આવ્યું ..
બુધવાર : K-49 આહીર વાસ યાદવ નગર કર્ગો ,ગાંધીધામ ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી... ડો. નીશીત સુથાર અને ડો. કે એચ ગૌસ્વામી દ્વારા વિસીટ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ...FHW છાયા બેન દ્વારા ANC CARE PNC CARE અને રસીકરણ કરવામાં આવ્યું...mpw આનંદભાઈ એ હાજરી આપી ..
ર્રકતપિત્ત દિવસ અંતગૅત સર્વે કરવામાં આવ્યું તેમજ રકતપિત્ત ના લીધે થતી આડ અસર અને તેના નિદાન અંગેની સમજણ આપવામાં આવી અને બાપા સીતારામ સ્કૂલ પર ઉજવણી કરવામાં આવી.આરોગ્ય ની ટીમ દ્વારા“સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન-૨૦૨૫” ની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ” ગેરસમજ દુર કરીએ.
બુધવાર ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ એ આજ રોજ , માનનીય cdho ડો .મિતેષ ભંડારી સર અને THO ડો દિનેશભાઇ સુતરીયા સર ના માર્ગદર્શન હેઠળ UHWC RAILWAY COLONY કાર્ગો માં મામતાદીવસ ઉજવવા માં આવ્યો.... માનનીય DPC NTEP શ્રી નૈનેશ પટેલ દ્વારા સેશન ની મુલાકાત કરવામાં આવી...જરૂરી માગૅદશૅન આપવામાં આવ્યુ
બુધવાર ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ એ આજ રોજ , માનનીય THO ડો દિનેશભાઇ સુતરીયા સર ના માર્ગદર્શન હેઠળ UHWC RAILWAY COLONY કાર્ગો માં મામતાદીવસ ઉજવવા માં આવ્યો.... માનનીય શ્રી TMHS વિનોદભાઈ અને THV ચેતનાબેન જોશી મેડમ દ્વારા સેશન ની મ���લાકાત કરવામાં આવી...જરૂરી માગૅદશૅન આપવામાં આવ્યું ...
બુધવાર :THO ડો દિનેશભાઇ સુતરીયા સર ના માર્ગદર્શન હેઠળ રામદેવનગર કાર્ગો માં મામતાદીવસ ઉજવવા માં આવ્યો..જેમાં FHW છાયા બેન દ્વારા રસીકરણ ,ANC નુ લોહી નુ દબાણ ,સુગર,IFA ટેબ્લેટ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ડો. કે એચ ગૌસ્વામી અને MPHS શ્રી કુબેર ભાઈ દ્વારા વિસીટ લેવામાં આવી.
શુક્રવાર: NCD કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..જેના અંતર્ગત બધા ૩૦+ વર્ષના દર્દીઓ અને બીજા લોકો નુ પણ વજન ,ઊંચાઈ તથા હાયપરટેન્શન, ડાયાબિટીસ, કેન્સર ની સ્ક્રીનીંગ સાથે..દર્દી ને હાયપરટેન્શન ,ડાયાબિટીસ ની દવા પણ ચાલુ કરવામાં આવી... વ્યયામ, યોગા નુ મહત્વ અને ફાયદા પણ સમજાવવામાં આવ્યા
UAAM ગાંધીધામ 3ના S/C કાર્ગો ની બાપાસીતારામનગર પ્રા.શાળા ખાતે તાલ��કા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.દિનેશ સુતરીયા સાહેબ અને યુઆમ રેલ્વે કોલોની ના MO ડો.કે.એચ.ગોસ્વામી ,ડો.પારુલ,ડો.ભરત gandhidham ના માર્ગદર્શન હેઠળ કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી.