આજની ફિલ્મ:
એમેઝોન પ્રાઈમ પર એક હિન્દી થ્રિલર ફિલ્મ આવી છે. Babita Singh Reporting જેવા દેખીતા 'પોલીસ-ટાઇટલ' વાળી આ ફિલ્મ છે તો ક્રાઈમ ડ્રામા, પણ તેનો મકસદ હત્યાનો ભેદ ઉકેલવા કરતાં પુરુષપ્રધાનતા, આત્મ સન્માન અને એક કામકાજી સ્ત્રીના અસ્તિત્વની ઓળખની યાત્રા પર લઈ જવાનો વધુ છે.(૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
અમેરિકાના મશહૂર કોમેડિયન જ્યોર્જ કાર્લિનનો એક પ્રસિદ્ધ વ્યંગ છે: anyone driving slower than you is an idiot, and anyone driving faster is a maniac (જે માણસ તેની કાર તમારા કરતાં ધીરી ચલાવે છે તે મૂરખ છે, અને તમારા કરતાં તેજ ચલાવે છે તે ગાંડો છે). (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
સમજશક્તિ એક સરખી નથી હોતી. કુંભારના વાસણની જેમ, તે ત્રણ સ્તરોમાંથી પસાર થઈને ઘડાય છે; સરળ, જટિલ અને પરિપક્વ.
૧. સરળ સમજ: બાળકની દૃષ્ટિ
બાળકની દૃષ્ટિમાં દુનિયા સીધી અને સ્પષ્ટ હોય છે. તે વસ્તુઓને જેવી દેખાય છે તેવી જ સ્વીકારે છે. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
પોતાને ઓળખવાનો અર્થ એ જાણવાનો નથી કે હું કોણ છું; બલ્કે એ જોવાનો છે કે મારી અંદર શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે. આપણે આપણા મન, વિચારો, આદતો, ભ્રમો, ડર, ઈચ્છાઓ, અસંતોષ અને ઉત્તેજનાઓને ઈમાનદારીથી ક્યારેય જોતા નથી. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
પ્યાર કે રંગ હજાર:
૧) જો તમે કોઈને એટલા માટે પ્રેમ કરો કે તે તમને પ્રેમ કરે છે, તો તે સહાનુભૂતિ કહેવાય.
૨) જો તમે કોઈને તેના દેખાવ માટે પ્રેમ કરો, તો તે મોહ કહેવાય.
૩) જો તમે કોઈને તેના પૈસા માટે પ્રેમ કરો છો, તો તે સ્વાર્થ કહેવાય.(૨)
दरबारी पालतुओं सुनो….
अनशन करने वाला छात्र ICU पहुंच गया है। उसका वज़न 5kg कम हुआ और उसे साँस लेने में तकलीफ़ हो रही है लेकिन तुम्हारी यहां आने की हिम्मत नहीं है।
फिर पूछते हैं, जंतर मंतर और झारखंड में क्या फ़र्क़ है।
7PM TAP के YT channel पर LIVE
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવન અને મૃત્યુ બે અલગ ઘટના નથી. તે એક જ ઘટનાના બે છેડા છે. મૃત્યુ જીવનની સમાપ્તિ પણ નથી; બલ્કે તે એ જ જીવનની પ્રક્રિયાનો આગલો હિસ્સો છે. જે ક્ષણે આપણે જન્મ લઈએ છીએ, તે જ ક્ષણે મૃત્યુની પ્રક્રિયાનો આરંભ થાય છે, જેને આપણે મોટા થવાનું કહીએ છીએ. (૨)
@gujratsamachar આપણા pm વિશ્વમાં સહુથી તાકાતવર નેતા છે. તેઓ જ્યારે દેશની ઇકોનોમી અંગે સકારાત્મક જાહેરાતો કરે છે ત્યારે શેર માર્કેટ વાળા ઈન્ડેક્ષમાં વધારો કેમ નથી કરતા? સરકારે nse અને bse પર પગલા લેવા જોઈએ. સહુ પક્ષોએ ભેગા મળી બંનેના ceo ના રાજીનામાંની માગણી કરવી જોઈએ.
@gujratsamachar અમેરિકાએ કહ્યું હતું, ભારતીય જહાજ પર ઈરાને હુમલો કર્યો હતો. સવાલ એ છે કે પનામાના જહાજ પર ઈરાનનો હુમલો થતાં અમેરિકાએ વળતો હુમલો કર્યો, તો ભારતીય જહાજ પર હુમલો થયો ત્યારે ટ્રમ્પ ક્યાં મરી ગયો હતો, અને આવો સવાલ કરવાની તમને અખબારોની બુદ્ધિ કેમ નથી ચાલતી?
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવનમાં ખુશ રહેવા માટે ત્રણ જ ચીજની જરૂર પડે છે: કોઈક એવું કામ જે કરી શકો, કોઈ એવી વ્યક્તિ જેને પ્રેમ કરી શકાય, અને કોઈક એવી વસ્તુ જેની પ્રતીક્ષા કરી શકો. કામ, પ્રેમ અને પ્રતીક્ષા- આ ત્રણ બાબતો જો જીવનમાં હોય, તો અન્ય તમામ બાબતો ના હોય તો પણ ચાલી જાય. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ (પુસ્તક અંશ):
આપણે કાયમ કહીએ છીએ કે આપણે પૃથ્વીને બચાવવાની છે, પણ સચ્ચાઈ એ છે કે આપણે આપણને બચાવવાના છે. આપણા હોવા કે ન હોવાથી પ્રકૃતિનું ચક્ર નહીં અટકે. જંગલો પાછાં આવી જશે, નદીઓ ફરીથી વહેવા લાગશે, જીવન ફરીથી તેનો રસ્તો શોધી લેશે. (૨)
यदि आप Cockroach janta party समर्थक हैं, ट्विटर पर नए हैं और आपके 1000 या उससे कम Followers हैं। फिर मुझे फॉलो करें और इस मैसेज को रीट्वीट करें । आइए एक साथ आएं और Cockroach janta party को मजबूत बनाएं।
▪️ जिसको फॉलो BACK अभी तक नहीं मिला , COMMENT करे और जिसको मिल गया वे RT करे
મોર્નિંગ મ્યુસિંગ્સ:
માફ કરવાનો અર્થ એ નથી કે જે થયું છે તેને આપણે ભૂલી જઈએ, અથવા અચાનક એ વ્યક્તિ પર પહેલાંની જેમ વિશ્વાસ કરવા લાગીએ. અસલમાં, માફી એટલે એવું નક્કી કરવું કે હું હવે એ ઘટના કે વ્યક્તિને મારી અંદર 'જીવતી' નહીં રાખું. ઘણીવાર આપણને ઘટના કરતાં ઘટનાથી થયેલું દુઃખ (૨)
Now, Now, Now! This is the way, The way to oppose current system. Moreover, read Majatma gandhi well. Don't be haste to be a part of this system. Walk on your own way, as you walked in 2014. And don't hope for your own, or party to win. Hope for this our country to win.
माननीय न्यायपालिका पर मेरा पूर्ण विश्वास और गहरा सम्मान है। इसी न्यायपालिका ने मुझे न्याय देते हुए झूठे आरोपों से दोषमुक्त किया है और समय-समय पर देश तथा नागरिकों के अधिकारों की रक्षा की है।
लेकिन जब कुछ परिस्थितियों को लेकर मेरे मन में स्वाभाविक प्रश्न उत्पन्न हुए और मेरे विनम्र आग्रह को स्वीकार नहीं किया गया, तब गांधीवादी मूल्यों का पालन करते हुए मैंने सत्याग्रह का मार्ग चुनना उचित समझा।
— @ArvindKejriwal जी, राष्ट्रीय संयोजक, AAP
#KejriwalKaSatyagraha