Happy Navy Day 2022
Thank you to our Indian Navy for protecting our Seas and Shores and for their valour and bravery ⚓️
#IndianNavyDay#NavyDay2022#NavyDay
માતાનું હેત અને મસ્તકે મૂકાયેલો માતાનો હાથ-આ બંને ખૂબ મૂલ્યવાન હોય છે. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય શ્રી @narendramodi સાહેબે પૂજ્ય હીરાબાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા.
સમગ્ર વિશ્વનું ઐશ્વર્ય અને સુખ માતાના ચરણોમાં છે...!
આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ માતા હીરાબા સાથે મુલાકાત કરીને આશીર્વાદ મેળવ્યા.
@narendramodi
આજરોજ @BJP4Gujarat ના ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ ના ઉમેદવાર શ્રીમતી @iRitaPatel ને જંગી બહુમતી થી વિજય અપાવવા ગાંધીનગર રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજ ના આગેવાનો સાથે બેઠક કરી.
એક મત રાષ્ટ્ર માટે, ગુજરાત માટે…!
આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે રાણીપ ખાતે નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની પવિત્ર ફરજ નિભાવી.
15 वी सताब्दी में हिन्दू समाज में ऊंच नीच के भेदभाव के विरुद्ध क्रांति करके #समरसता का एक महान संदेश देने वाले जन जन के पूजनीय रणुजा के राजा रामदेवजी महाराज के प्रागट्य उत्सव की सभी हिन्दुओ को शुभकामनाएं।
#શ્રી_રામદેવજી_મહારાજ