@nicksortor Very good! Full support to Trump on this.
This will break the misunderstanding of Americans and show the world who’s actually running American big tech.
Without the brilliance of Indian minds, they can’t even run it for a few weeks...
પોલીસ દ્વારા ગુનેગારોને સર્વિસ કરી હોય તેમ ચાલવાની ટ્રેનિંગને પગલે પોલીસ વિભાગ એક્ટિંગ એકેડમી ખોલે તેવી માંગ. અમુક નિર્માતાઓએ કાસ્ટિંગ માટે વિભાગનો સંપર્ક કર્યો.
GST बढ़ने के भी फ़ायदे बताये...
अब घटने के भी फ़ायदे बता रे हैं😜
ये देश अब 'फ़ायदा प्रधान' देश है 🤗
इसमें अब 'नुकसान' कभी नहीं होता...
फ़ायदा ही फ़ायदा होता है 😝
😝😝😝😝
કાપડ ઓછું છે, તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.
- મધુસૂદન પટેલ
👉🏼 ગજવા માં ધન નહી હોય તો ચાલશે. એક વખત કરકસર કરી નભાવી લેશુ, ...પરંતુ કોલર એટલે કે સ્વમાન તો જોઈશે જ. એના વગર નહીં ચાલે...