આટલા થોડા વરસાદ મા બસ ની હાલત કોઇ પણ જાત ની safety નઈ. મે ૨ સીટ બૂક કરેલી છે પણ હું ઉભા ઉભા જાવ છુ. આ ભાવનગર થી અમદાવાદ જતી GSRTC ની AC Luxury bus che. વચ્ચે થી આખું ઢાંકાણું ખુલી ગ્યું છે ને એક ભાઈ નો એક આખો પગ અંદર જતો રહ્યો . બસ નંબર GJ-07-YZ-629
અમારી safety ની જવાબદારી કોની