#सच_के_लिए_संघर्ष
संत रामपाल जी महाराज जी ने अपना पूरा जीवन सतभक्ति समाज में स्थापित करने के लिए न्योछावर कर दिया। इसी कड़ी में उन्होंने सर्वप्रथम अपनी नौकरी से त्यागपत्र दिया व उसके बाद दिन रात संघर्ष कर घर-घर जाकर सत्यज्ञान की अलख जलाई।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
8 सितंबर संत रामपाल जी महाराज के अवतरण दिवस के मौके पर जरुर जानिए, समाज सुधार और मानव हित के लिए कार्य करने वाले परम संत रामपाल महाराज जी दिन रात संघर्ष कर रहे हैं। जिसके कारण उन्हें जेल तक जाना पड़ा।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
अलग अलग पंथों द्वारा फैलाये गए अज्ञान के किलों का नाश करने के लिए संत रामपाल जी महाराज जी को घोर विरोध का सामना करना पड़ा।
अधिक जानकारी के लिए Satlok Ashram Youtube Channel पर Visit करें |
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
समाज सुधार के लिए कड़ा संघर्ष कर रहे संत रामपाल जी महाराज जी एक ऐसे स्वच्छ समाज का निर्माण कर रहे हैं जो चोरी, जारी, रिश्वतखोरी, नशा, जीव हिंसा, कन्या भ्रूण हत्या, दहेज कुप्रथा, मृत्यु भोज, ऊंच-नीच, जातिवाद से रहित होगा।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
झूठे मुकदमों को झेलना
संत रामपाल जी महाराज जी ने जन जन तक प्रमाणित ज्ञान पहुंचाने के लिए अनेकों पुस्तकें लिखी और अपने शिष्यों के माध्यम से उन्हें देश विदेश के हर कोने तक पहुंचाने की कोशिश की जो नकली संतों को रास नही आया
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
आसानी से जनता तक सत्य प्रमाणित ज्ञान पहुंचाने के लिए संत रामपाल जी महाराज जी ने सभी संतों को आध्यात्मिक ज्ञान चर्चा के लिए निमंत्रण भेजे ताकि सत्य क्या है, जनता इसे खुद अपनी आंखों से देखे।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
वर्तमान में सिर्फ संत रामपाल जी महाराज ही हैं जो शास्त्र अनुकूल सतभक्ति विधि से भक्त समाज को दहेज़, नशा, पाखंड, भ्रष्टाचार, छुआछूत, रिश्वत खोरी व काल के दुखों से बचाने के लिए संघर्ष कर रहे हैं 8 सितंबर को उन महान संत का अवतरण दिवस है।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
सत्य ज्ञान को जन जन तक पहुंचाने के लिए संत रामपाल जी महाराज जी ने गांव-गांव, नगर-नगर दिन रात सत्संग किये व नकली गुरुओं द्वारा फैलाये गए अज्ञान को जनता के रूबरू किया। जिससे उन्हें नकली गुरुओं के बहकावे में आये श्रद्धालुओं के घोर विरोध का सामना करना पड़ा।
#सच_के_लिए_संघर्ष
वर्तमान में सिर्फ संत रामपाल जी महाराज ही हैं जो शास्त्र अनुकूल सतभक्ति विधि से भक्त समाज को दहेज़, नशा पाखंड भ्रष्टाचार छुआछूत, रिश्वत खोरी व काल के दुखों से बचाने के लिए संघर्ष कर रहे हैं। 8 सितंबर को उन महान संत का अवतरण दिवस है।
#8thSeptember_AvataranDiwas
#सच_के_लिए_संघर्ष
वर्तमान में सिर्फ संत रामपाल जी महाराज ही हैं जो शास्त्र अनुकूल सतभक्ति विधि से भक्त समाज को दहेज़, नशा, पाखंड, भ्रष्टाचार, छुआछूत, रिश्वत खोरी व काल के दुखों से बचाने के लिए संघर्ष कर रहे हैं। 8 सितंबर को उन महान संत का अवतरण दिवस है
#8thSeptember_AvataranDiwas
#સમાજસુધારક_સંતરામપાલજી
6 Days to go for Avataran Diwas
સમાજ સુધાર ઔર આત્મ ઉદ્ધાર, તત્વજ્ઞાન સે હોય।
દૂસરે કે ધન પર જો રહે આશ્રિત, દુગુના નિર્ધન હોય।।
સંત રામપાલજી મહારાજે તેમના તત્વજ્ઞાનથી અનેક સામાજિક બુરાઈઓ જેવી કે વ્યસન, દહેજપ્રથા, રિશ્વતખોરીનો મૂળથી નાશ કર્યો છે.
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ તેમના અનુયાયીઓએ સંત રામપાલજી મહારાજના આશ્રમોમાં ભૂખ્યા લોકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે. આવા અનેકો સમાજ સુધારણાના કાર્યો સંતજીના સાનિધ્યમાં કરવામાં આવે છે.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજે નક્કી કરેલા નિયમો અનુસાર તેમના શિષ્યો જાત-પાતના ભેદભાવ વગર દહેજ રહિત લગ્ન કરે છે. લગ્નમાં કોઈપણ પ્રકારનો શો ઓફ, સંગીત કે નૃત્ય વગેરેનું પ્રચલન કરવામાં આવતું નથી.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજના શિષ્યો સમાજમાં ન્યાયી તરીકે ઓળખાય છે અને ક્યારેય રિશ્વત લેતા કે દેતા નથી, તેમજ વ્યભિચાર અને છલ-કપટ જેવી પ્રવૃત્તિઓ પણ નથી કરતા.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સમાજ સુધારક સતગુરુ સંત રામપાલજી મહારાજ તેમના મહાન આધ્યાત્મિક જ્ઞાનથી સમાજના ઉત્થાન માટે પ્રશંસનીય યોગદાન આપી રહ્યા છે. આજે સમાજ દહેજ અને ભ્રષ્ટાચાર જેવી બુરાઈઓથી મુક્ત થઈ રહ્યો છે.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજે મદ્યપાન અને નશીલા પદાર્થોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જવાબદારી લીધી છે. તેમણે ઘણા લોકોને માર્ગદર્શન આપ્યું છે. જેઓ નશોને કારણે તેમના પરિવાર અને તેમનું જીવન બરબાદ કરવાની અણી પર હતા.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજ દહેજ મુક્ત લગ્નોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દહેજના કારણે માતાપિતા તેમની છોકરીને એક બોજ તરીકે ગણે છે અને તેના ડર થી તેઓ કન્યા ભ્રૂણ હત્યા જેવું મહાપાપ કરી બેસે છે.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજના 71માં અવતરણ દિવસ નિમિત્તે સાધના ટીવી ચેનલ પર સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી અને શ્રદ્ધા ટીવી ચેનલ પર સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી તેમના અમૃત પ્રવસન નો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
સંત રામપાલજી મહારાજના અનુયાયીઓ સમાજ કલ્યાણના ઉમદા હેતુ માટે નિ:શુલ્ક રક્તદાન કરી રહ્યા છે. સંતજીના સાનિધ્યમાં ભારતના વિભિન્ન રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં નિ:શુલ્ક રક્તદાન શિબિર યોજવામાં આવે છે.
6 Days to go for Avataran Diwas
#સમાજસુધારક_સંતરામપાલજી
મદ્યપાન અને નશીલા પદાર્થના દુરુપયોગને દૂર કરવા ઉપરાંત, સંત રામપાલજી મહારાજ દહેજ મુક્ત લગ્નોને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આજે સંતજીના લાખો શિષ્યો દહેજ રહિત લગ્ન કરી રહ્યા છે.
6 Days to go for Avataran Diwas