ગાંધીનગર દહેગામના નવરાત્રી વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથ��ામણની ઘટના સામે આવી છે. અહીં ગરબા માં પથ્થરમારો,દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટના ni માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો.
*હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર સામેની બાજુ વિચિત્ર અકસ્માત*
અકસ્માતમાં ડિવાઇડરના પતરાથી કપાઈ જતા બેના મોત એક ગંભીર
કાર પાંચ વ્યક્તિઓ સવાર હતા જે પૈકી બે ના ઘટના સ્થળે જ મોત
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાણીલીમડા પોલીસ લાઈન નજીક AMCના ડમ્પર ચાલકે એક એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં રફતારના રાક્ષસો અટકવાનું નામ લેતા નથી. અમદાવાદના મેઘાણીનગરમાં આવા જ એક રફતારના રાક્ષસે એક્ટિવા ચાલકને કચડ્યો હતો. મેઘાણીનગરમાં શ્રીજી ડેરી પાર્લર પાસે થયેલા અકસ્માતમાં રફતારના રાક્ષસે ચાર જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
#ncibhq
અમદાવાદ ના નારોલ વિસ્તાર મા આવેલ મટનગલી ની ઘટના
આ વિસ્તાર મા ભરાયેલ વરસાદી પાણી મા એક દિચકીઁ વાહન મા બેસેલ યુવક અને યુવતી બ��્ને ના કરુણ મોત થઈ ચુકયા હતા નારોલ પોલિસ એ ફાયર ની મદદ થી બન્ને ના શબ ને બહાર કાઢી ને તેના પરિજનો ની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી
इस साल, जब ग्लेशियर पिघले, तो पर्वतारोहियों ने एक दिल दहला देने वाली खोज की:
बिल का शव बर्फ में पूरी तरह सुरक्षित मिला – वह अब भी अपने पर्वतारोहण वाले कपड़ों में थे, उनके दस्तावेज़ और यहाँ तक कि उनकी शादी की अंगूठी भी सही-सलामत थी… वो भी 22 सालों बाद भी।
2002 में, अमेरिकी पर्वतारोही विलियम “बिल” स्टैम्पफ्ल पेरू की सबसे ऊँची चोटी हुआस्कारान पर्वत पर चढ़ाई का प्रयास कर रहे थे तब ही हिमस्खल हो गया और विलियम बर्फ में दब गए।