ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા પાસે ડહેલી ગામ ના નારા પર નો સાઈડ રોડ નુ કોભાંડ. નજીક ના ગામો વાહનવ્યવહાર વિહોણા થયા, રોજગારી માટે અંકલેશ્વર ખાતે કામ કરતા તમામ લોકો ને ઘરે બેસવાનો વારો આવી ગયો છે.
## સરકાર ને વિનંતી એટલી જ કે જે પણ કાર્ય કરો છો એમા ભ્રષ્ટાચાર સામે રોક લગાવવામાં આવે
@narendramodi Respected pm sir, You wish that a strong and good arrangement is made so that the examination papers do not leak in our state of Gujarat.