*मंदी से परेशान सेल्सगर्ल और कॉलगर्ल*
*सेल्सगर्ल :* आज कार नही बिकी तो मेरी चड्डी उतर जाएगी
*कॉलगर्ल :* आज चड्डी नही उतरी तो मेरी कार बिक जाएगी
🤷🏻♂🤷🏻♂🤔😱😱🤔
લોકો કહે છે કે ચાઈના ની વસ્તુ નો બહિષ્કાર કરો,
હવે મારી પાસે ચાઈના ના બે ફોન છે Oppo અને Vivo હવે ફેંકી થોડા દ���વાય એટલે એ ફોન નુ આજથી સ્વદેશી નામ પાડ્યું
"ભોપો" અને "જીવો"
🤣🤣😀🤣🤣
😀😂😂
સરકારી ઈનટરવ્યુ.
સાહેબ: તો તમે અપંગ છો?
માણસ: હા સાહે��, બોમ્બ બ્લાસ્ટમાં મારા બંન્ને લખોટા તુટી ગયા.
સાહેબ: સારૂ, ઓફીસનો સમય ૯ થી ૫ નો છે. પણ તમે કાલથી ૧૧ વાગે આવી જજો.
માણસ: કેમ સાહેબ ૧૧ વાગે?
સાહેબ: અમે પોતે ૯ વાગે આઈને ૧૧ વાગ્યા સુધી લખોટા જ ખંજવાળ્યા કરીએ છીએ.
😂
જ્યારે ગામડાના લોકો સ્કૂલને *ઇસ્કૂલ* કહેતા ત્યારે લોકો તેની મજાક ઉડાવતા...
આજે વિદ્યાર્થીઓ ખરેખર *"e-school"* માં ભણે છે.
દરેકનો સમય આવતો હોય છે...
😊😊😊
આથી માસ્ક બનાવતી કંપનીઓને જણાવાનું કે ચોમાસા પહેલા વૉટરપ્રુફ માસ્ક બનાવો, નહીતર માસ્ક ભીના પહેરશું તો શરદી ઉધરસ થઈ જાશે આ તો ગામ વિચારે એ પહેલાં મેં વિચારી લીધું.
😂😂😂
#कलयूगी_ज्ञान 😜
अगर कोई आपकी 🔟 गालियां सुनने के बाद भी खामोश है....
तो इसको उसकी कमजोरी न समझो..!!?
हो सकता है वो आपकी #गांड मारने का प्लान बना रहा हो !? 😜
😂😂😂😄😄😄😄😂😂😂
બે વાત મગજ માં રાખજો
કોરોના થી ગભરાવવાની જરૂર નથી લડવા નું છે,
અને પત્ની થી લડવા નું નથી ગભરાવવા નું છે,
આ બે વાત મિક્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો
કેમકે વેક્સિન બે ��ાંથી એકેય ની શોધાઈ નથી..
😂😂😂😂