मोदी सरकार चाहे लाख कोशिश कर ले, लेकिन किसानों के हौसलों को वो ना तोड़ पाएगी और ना किसानों को 1 इंच पीछे ही हटा पाएगी। 13 साल के बच्चे को गिरफ्तार कर जिस अमानवीयता का परिचय दिया गया है, उसे सदियों तक भुलाया नहीं जाएगा।
@PradipsinhGuj સાહેબ આ હેમૂબા ને હજી સૂધી ન્યાય નથી મળ્યો 8દીવશ વગર ગૂને જેલમાં રહ્યા એક વષઁ ના બાળક થી દૂર પુરૂષ પોલીસ મહીલા ને વાળ પકડી પોલીસ વાહન મા બેસાડ્યા અભદ્ર વર્તન કરૂં શૂ થયૂ સી આઈ ડી તપાસ નૂ 26જાન્યુઆરી ની ઘટના છે હજી સૂધી ન્યાય નથી મળ્યો
""દવા આપો, દારૂ નહી""
સાહેબ,
અમને 'દવા' જીવાડશે કે 'દારૂ'.?
ગાંધી અને સરદારના ગુજરાતને
"દારૂ" મળે એવી "હોટલ" નહી.,
"દવા" મળે એવી "હોસ્પિટલ"ની
જરૂર છે..!
#સરકારની_લીલા