दीर्घायुरारोग्यमस्तु
सुयशः भवतु
विजयः भवतु
जन्मदिन शुभेच्छाः।
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઇ પટેલ ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
માં અંબિકા આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન અર્પે તેવી શુભેચ્છાઓ.
💐💐💐
આપણું ગૌરવવંતુ ગુજરાત
આવો ગુજરાતી તરીકે આપણી લોક સંસ્કૃતિ અને અસ્મિતાને બુલંદ કરી આપણે સૌ પુરી નિષ્ઠાથી સ્વસ્છ સુંદર, સ્વસ્થ, સુવિધાયુક્ત, સંવેદનશીલ અને સામાજિક સમરસતા થકી ભવ્ય અને દિવ્ય ગુજરાત નું નિર્માણ કરીએ, આપને ગુજરાત સ્થાપના દિવસ
#ગુજરાત_ગૌરવ_દિવસ ની શુભેચ્છાઓ.
શહીદ દિવસ
મહાન ક્રાંતિકારી અને મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર
અમર શહીદ સરદાર ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બલિદાન દિવસ પર સાદર નમન 🙏🙏🙏
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય જીત માટે શુભકામનાઓ.
લોકસભા ચૂંટણી 2024 માટે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार
લોકસભા ચૂંટણી 2024 માટે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને વારાણસી લોકસભા બેઠકના ઉમેદવાર બનવા બદલ હાર્દિક અભિનંદન
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकार