મોરબી જિલ્લા ની જનતા ને વિનંતી કે 17 સપ્ટેમ્બર સાંજે 7:00 વાગ્યે ધરે-ઘરે “ આશીર્વાદ નો દિવડો” પ્રગટાવી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ને દિર્ધાયુ, સ્વસ્થ જીવન ની શુભકામના પાઠવીએ તેમજ તેમના 25 વર્ષના સેવા , સુશાસન અને સમર્પણ ભાવ ને વંદન કરીએ
इस दिवाली में आपके जीवन में सुख-समृद्धि का आगमन हो, आपकी सभी मनोकामनाएँ पूर्ण हों और आपके जीवन में भी असंख्य दीपों का उजाला सदैव जगमगाता रहे, ऐसी सभी भाई-बहेनों को हार्दिक शुभकामनाएँ!
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
ગણેશ એ રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિના દેવ છે. ગણેશચતુર્થી ના પાવન અવસરે સૌને હાર્દિક શુભકામના.
સશક્ત ભાજપા, વિકસિત ભારત
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી @TawdeVinod જીએ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પ્રદેશ હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરી.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @rajnipatel_mla , શ્રી @VinodChavdaBJP , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia , સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી @kcpatelbjpguj સહિત પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા સંયોજકો અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં.
#SangathanParv2024
#BJPSadasyataAbhiyan2024