સિક્કિમ માર્ગ અકસ્માત ના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું શહીદ થયેલા વીર જવાનોને ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવુ છું ભગવાન વીર શહીદો ની આત્મા શાંતિ આપે તથા પરિવારોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ..
#નબળી#સરકાર સાંઠગાંઠ અને હપ્તારાજ
ભાજપ ના રાજમાં નથી થમી રહ્યો નશાનો વેપાર.. ગાંજો બેફામ.દારુ બેફામ...શું આ છે ભાજપ સરકાર નું ગતિશીલ ગુજરાત ?? @INCGujarat
जीत उनकी भी हैं जो लोट के घर ना आऐ......शहीद हुए किसानों - अन्नदाताओ का बलिदान नहीं भूलेगा हिन्दूस्तान🇮🇳 जय ���िसान जय हो अन्नदाता शहीद हुए अन्नदाताओ को भावपूर्ण श्रद्धांजलि 🙏 @INCSMDept
આજ રોજ ભારત ના પ્રથમ મહીલા વડાપ્રધાન સ્વ. ઈન્દિરાગાંધી જીની જન્મજ્યંતિ નિમીતે જામનગર જીલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ જેમાં જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્ર સિંહ જાડેજા , કોંગ્રેસ સેવા દળ ના પ્રમુખ શ્રી આંબલીયા ભાઈ તાલુકા પંચાયત