Greet & Meet ...🎙️🎭
Let's have a more entertaining evening ❤️
ભાઈ 11th January એ અહીંયા મળશે 🙈😍
Jito Bhavnagar Youth Wing Vrushabh Mehta
ચલો ફિર સે મચાયેંગે 🤩
#host#emcee#mafs#iubb
મારાં વ્હાલાં ભાવનગર વાસીઓ તૈયાર થઈ જાવ ભાવનગર ની મુલાકાતે આવી રહ્યા છે "ફકત મહિલાઓ માટે"..... અરે અરે ફક્ત મહિલાઓ માટે ફિલ્મ નું નામ છે મળવા તો બધાંને જ છે ..🙈😂
મળીએ આવતી કાલે
With @actoryash @deekshajoshiofficial @TarjaneeB@VaishalShah7#moviepromotion#bhavnagar