સોમનાથ અમૃત મહોત્સવ – ૭૫ વર્ષીય વિરાસત કાર્યક્રમ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન @narendramodi ની ગૌરવમય ઉપસ્થિતિમાં ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ સંપન્ન થયો।
ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું।
#SomnathVirasatK75Varsh
हरियाणा भवन, नई दिल्ली में हरियाणा राज्य के माननीय सांसदों के साथ जल जीवन मिशन 2.0 के प्रभावी क्रियान्वयन को लेकर सार्थक संवाद किया उस समय की एक झलक ।
#JalJeevanMission#HarGharJal#Haryana
કાર્યકર્તાઓ જ સંગઠનની સાચી મૂડી છે.
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ વડોદરા મહાનગર ખાતે આયોજિત 'ઋણ સ્વીકાર કાર્યક્રમ'માં મતદાતાઓ અને કાર્યકર્તા ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો.
આ વિજય દરેક કાર્યકર્તાના પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની અડગ નિષ્ઠાનું પરિણામ છે.
કલાનગરી વડોદરાના આંગણે સુર, સંસ્કાર અને સંસ્કૃતિનો અલૌકિક સંગમ...
આજે વડોદરા મહાનગર ખાતે કલાનુભૂતિ સંસ્થા દ્વારા આયોજિત 'હું છું ગુજરાતી' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય શ્રી જગદીશાનંદજી (રંગબાળ)ના સ્વ કંઠે ભજન, લોકસંગીત અને સંતવાણીના દિવ્ય સ્વરોનો રસાસ્વાદ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મિક વારસા અને માતૃભાષાના ગૌરવને ઉજાગર કરતો આ કાર્યક્રમ સંગીત, સંસ્કાર અને ભક્તિનો અદ્ભુત સંગમ બની સૌને નવી ઊર્જા અને પ્રેરણા આપનાર રહ્યો.
आज त्रिपुरा के मुख्यमंत्री डॉ. माणिक साहा जी, प्रदेश अध्यक्ष श्री अभिषेक देबरॉय जी, पूर्व मुख्यमंत्री एवं सांसद श्री बिप्लब कुमार देब जी सहित पार्टी के वरिष्ठ नेताओं के साथ विभिन्न संगठनात्मक विषयों पर सार्थक चर्चा हुई।
@DrManikSaha2@AbhishekDeb_roy@BjpBiplab@BJP4Tripura
The people of Jammu & Kashmir and Ladakh are witnessing a new era of growth, inclusion and opportunity since the historic decision of 5 August 2019 #Article370Abrogation
Under the visionary leadership of PM @narendramodi, the full application of the Constitution has led to the strengthening of rights, deepening of development and empowerment of those who had long been left behind.
🚩 श्रीराम जन्मभूमि मंदिर भूमि पूजन (2020)
5 अगस्त 2020 को अयोध्या में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के करकमलों से प्रभु श्रीराम जन्मभूमि मंदिर के भव्य निर्माण हेतु भूमि पूजन संपन्न हुआ। यह क्षण करोड़ों भारतीयों की सदियों पुरानी आस्था, धैर्य और सांस्कृतिक चेतना के सम्मान का प्रतीक बना। इसने भारत की सनातन विरासत को नई ऊर्जा और गौरव के साथ विश्व पटल पर स्थापित करने का मार्ग प्रशस्त किया।
5 अगस्त हमें यह स्मरण कराता है कि जब दूरदर्शी नेतृत्व, अटूट संकल्प और राष्ट्र सर्वोपरि की भावना साथ चलती है, तब इतिहास केवल लिखा नहीं जाता, बल्कि युगों तक प्रेरणा का स्रोत बनता है।
जय हिंद। जय श्रीराम।
આજરોજ સચિવાલય સ્વર્ણિમ સંકુલ-૨ સ્થિત કાર્યાલય ખાતે પદાધિકારીઓ, નાગરિકો, અરજદારો તથા કાર્યકર્તાશ્રીઓ સાથે સહર્ષ મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી અને ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યાં.
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જ્વલંત વિજય બદલ ભાજપા ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન.
"રાષ્ટ્રહિત પ્રથમ"ની ભાવના સાથે જનકલ્યાણમાં કર્તવ્યરત પક્ષના સૌ કર્મઠ કાર્યકર્તાઓને પણ હાર્દિક અભિનંદન. ભાજપાની વિકાસની રાજનીતિ પર અતૂટ ભરોસો રાખવા બદલ માંજલપુરની જનતાનો હૃદયથી આભાર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વિકસિત ભારત'નું વિઝન આપણી સામે રાખ્યું છે, ત્યારે સ્થાનિક સ્તરે સર્વાંગીણ વિકાસ દ્વારા આ વિઝન સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું.
India takes a bow in Glasgow and assumes charge of Amdavad 2030 Commonwealth Games.
As the curtain comes down on the #CWG2026, our athletes have already scripted joyous history by making India the fourth-highest medal-winning nation. This meteoric success scales to an even greater height as India now officially takes over as the proud host nation of the CWG 2030 to be held in Ahmedabad. I congratulate every athlete and all citizens on this grand moment of double delight.
रफ्तार भी, प्रदर्शन भी और स्वच्छ भविष्य की ओर मजबूत कदम भी!
Ethanol का उच्च octane number इंजन में बेहतर combustion और बेहतर anti-knocking performance में सहायक होता है। यही कारण है कि दुनिया के कई देश वर्षों से ethanol-based fuel का सफल उपयोग कर रहे हैं।
भारत में ethanol blending केवल ईंधन का विकल्प नहीं, बल्कि ऊर्जा सुरक्षा, किसानों की आय और आत्मनिर्भर भारत की दिशा में एक महत्वपूर्ण पहल है।
तथ्यों पर भरोसा करें, भ्रामक दावों से बचें।
#E20Fuel #EthanolBlending #EnergySecurity #ViksitBharat
While at Mysuru’s Viveka Smaraka, paid tributes to Sri Ramakrishna, The Holy Mother Sri Sarada Devi and Swami Vivekananda. Their thoughts will always give hope and strength to countless people.
દેશનો દરેક વિદ્યાર્થી પોતાની મહેનત, પ્રતિભા અને પ્રામાણિકતાના બળે સફળતા પ્રાપ્ત કરે, કોઈપણ પરીક્ષા માફિયા તેના સપનાઓ સાથે ચેડાં ન કરી શકે—એ જ આ કાયદાનો મૂળ સંકલ્પ છે.