સરકારી વિનયન કોલેજ, વાવ ખાતે વર્ષ ૨૦૨૫–૨૦૨૬ ના વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવાનું સન્માન મળ્યું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની પ્રતિભા, મહેનત અને ઉત્સાહને નજીકથી જોવા મળ્યું. અભ્યાસ, રમતગમત તથા વિવિધ સહગામી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવવાનો આનંદ અનુભવ્યો.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
આવો જ ઉત્સાહ અને પ્રગતિનો માર્ગ આગળ પણ સતત આગળ વધે તેવી શુભકામનાઓ.
ગુજરાત સરકારના સહકાર મંત્રીશ્રી @MLAJagdish સાહેબને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
આભાર,
વાવ-થરાદ જિલ્લાને વાવ અને થરાદ તાલુકામાંથી ધરણીધર અને રાહ નવીન તાલુકાની ભેટ આપવા બદલ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.🙏
@Bhupendrapbjp@ChaudhryShankar
I just challenged myself with Know Your NaMo, and I must say, it's a great way to learn more about PM Modi's leadership and vision for India! Can you beat my score? Let's find out, #SevaParv Take the quiz now: https://t.co/k8yJnYnvLK
जीवेत शरदः शतम्
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા,ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રીઆદરણીયશ્રી@narendramodi જીને જન્મદિવસની અંત:કરણપૂર્વક શુભકામનાઓ.
માં અંબા આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે પ્રજાહિતના નિરંતર કાર્યો કરવા માટે ખૂબ શક્તિ આપેએવી હૃદયપૂર્વક પ્રાર્થના કરુંછું💐