TV13
"તમે ગાંધીને અવગણી શકો, પરંતુ ગાંધી વિચારને નહીં..."
ગાંધી વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે. મહાત્મા ગાંધીજી વિશે સમાજ અને સોશિયલ મીડિયામાં ફેલાયેલી કેટલીક ભ્રમણાઓને દૂર કરી તેમના વિશેની સાચી સમજ ઊભી કરીએ એ જ ગાંધીજયંતીની સાચી ઉજવણી...
#GandhiJayanti2022
TV8
शिक्षा मांगे अपनी सेवा, भारतीय शिक्षा सेवा
शिक्षा तंत्र की एक ही मांग, हमे चाहिए IES
@PMOIndia#IES
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ પહેલાં તેના અમલદાર IES લાવો.
@PMOIndia#IES@ritesh_darji17
TV6
બેઉ વેન્ટિલેટર પર છે..!
હોસ્પિટલની અંદર "જિંદગી"
અને
બહાર "લાગણી"..!
🍁
જીવનજરૂરી ચીજો, દવાઓ વગેરેની સંગ્રહખોરી તથા કાળાબજારી અટકાવીએ.
આ મહામારીના સમયે જરૂરિયાતવાળાની બનતી મદદ કરીએ, જિંદગી અને લાગણીઓને મરતી બચાવીએ..!
🍁
#StaySafeStayHealthy#CoronaSecondWave
TV5
આજે રામનવમીના પાવન અવસર પર સૌમાં મર્યાદારૂપી રામનું પ્રાગટ્ય થાય,
દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત, સામાજિક, વ્યવસાયિક મર્યાદાઓનું પાલન કરે અને કોરોના મહામારી સામે યુદ્ધ માંડે, વિજયી નીવડે તેવી પ્રભુ શ્રીરામનાં ચરણોમાં પ્રાર્થના.
શ્રીરામ જન્મોત્સવની શુભેચ્છાઓ.
#जयश्रीराम
માનો તો એક મોરપીંછ, એક વાંસળી અને એક સુદર્શન ચક્રમાં જ સમજાઈ જાય,
ને એમ કદાચ વર્ણન કરવા શાસ્ત્રો પણ ખૂટી પડે..!
ટૂંકમાં-
अनादिरादिर्गोविन्द: सर्वे कारणकारणम्।
શ્રીકૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ...
#जय_श्री_कृष्ण#जन्माष्टमी_की_शुभकामनाएं#janmashtamiwishes