#postponegujaratexam
દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી ગુજરાત રહિયા છે. તેમજ સેન્ટર બોર્ડ જે નિર્ણય કર્યો છે તે હિતાવહ છે. તો હું એવું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ નિર્ણય લેવો જોયીયે. ઓનલાઇન શિક્ષણ માં સરો અભિયાસ થયો નથી. માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોયીયે માટે🙏
#postponegujaratexam#10thmassprmotion
જેવી રીતે cbsc બોર્ડ ફેંસલો લીધો તેવીજ રીતે gbsc બોર્ડ ને ફેંસલો લેવાની જરૂર છે જેથી અમને મળતી અફવા બંધ થાય. કોરોના કેસ ગુજરાત માં દીસે ને દિવસે વધી રહી છે માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોઈએ "જીવન સલામત તો પરિક્ષા કરોડ"
#postponegujaratexam
દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી ગુજરાત રહિયા છે. તેમજ સેન્ટર બોર્ડ જે નિર્ણય કર્યો છે તે હિતાવહ છે. તો હું એવું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ નિર્ણય લેવો જોયીયે. ઓનલાઇન શિક્ષણ માં સરો અભિયાસ થયો નથી. માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોયીયે માટે🙏
#postponegujaratexam
આજે ડોક્ટો,ખડુત,સૈનિક ખૂબ મહેનત કરે છે ત્યારે વિધાર્થી ઓ પણ પોતાનો કર્તવ્ય રજૂ કરે છે આ મુશ્કિલ સમય માં ઓનલાઇન શિક્ષણ થી બોર્ડ પરિક્ષા માટે તૈયારી કરે રહિયા છે. તો ગુજરાત બોર્ડ પણ પોતાની ભૂમિકા રજૂ કરવાની ફરજ પડે. બોર્ડ 10 માં વાળા ને માસ પ્રમોશન આપે.🙏🙏🙏🙏

ગુજરાત બોર્ડ ને આ મુદ્દે વિચારવાની જરૂર છે.
અડધા ભારત માં પરિક્ષા અને અડધા ભારત માં માસપ્રમોશન આ તો અન્યાય કહેવાય.
ગુજરાત માં હર દિવસે કોરોના રેકોર્ડ બ્રેક કેસ નોંધાય રહિયા છે માટે ગુજરાત બોર્ડ ને 10 માં વાળા ને માસ પ્રમોશન આપવું જોઈએ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏પ્લીઝ
#postponegujaratexam
દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી ગુજરાત રહિયા છે. તેમજ સેન્ટર બોર્ડ જે નિર્ણય કર્યો છે તે હિતાવહ છે. તો હું એવું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ નિર્ણય લેવો જોયીયે. ઓનલાઇન શિક્ષણ માં સરો અભિયાસ થયો નથી. માટે ગુજરાત બોર્ડ 10 માં ની પરિક્ષા રદ કરવી જોયીયે માટે🙏
#PostponeGujaratExam
I have appealed to the Gujarat Board to cancel the examination like the Central Board.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The Gujarat Board needs to think about this
#cancelboardexams2021
The Central Government has canceled the 10th exam. I believe that these decisions are also presented in Gujarat. So you too welcome these decisions
માટે સર તમે અમારી હાલત સમજો
#postponegujaratexam
My humble appeal to the Gujarat Board Department is that the Gujarat Board also welcomes the decision of the Central Board and soon we will know whether the examination will be held or not. Today there are more than 5 thousand cases of corona in Gujarat.😷🤒
#GujaratMassPromotion
હું ગુજરાત ના સુરત માં રાહુ છું .
અહી કોરોના ના લીઘે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. તો આજે હું gbsc ને આ માંગ કરી છું કે cbsc બોર્ડ ફેંસલો લીધો છે તો હું કહુછુ કે ગુજરાત બોર્ડ જલ્દી ફેંસલો લે.
હું આ અપીલ કરું છું કે ગુજરાત બોર્ડ પણ સેન્ટર બોર્ડ સાથે અનુસરે.
#PostponeGujaratExam
I have appealed to the Gujarat Board to cancel the examination like the Central Board.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The Gujarat Board needs to think about this
#PostponeGujaratExam
અત્યારે 10 માં વાળા ને હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે. કઈ ખબર નથી કે પરિક્ષા વિશે શું ચાલી રહ્યું ચા ગુજરાત માં જો કેન્દ્ર 10 માં ની પરિક્ષા કેન્સલ કરે તો ગુજરાત કેમ નહિ જ્યારે ગુજરાત કોરોના ના કેસ માં 5 માં નંબરે આવે છે માટે #postponegujaratexam

#PostponeGujaratBoard2021
આ વર્ષ વિદ્યાર્થી માટે ખૂબ મુશ્કિલ ગયું છે. તેમાં ગુજરાત બોર્ડ કઈ ફેંસલો લતા નથી. જ્યારે કેન્દ્ર બોર્ડ આ પરિસ્થિતિ માં 10th ની પરિક્ષા કેન્સલ કરીછે. જ્યારે હું માનું છું કે ગુજરાત બોર્ડ પણ આ પરિસ્થિતિ ને જુએ અને 10 ની પરિક્ષા કેન્સલ કરે.🙏🙏🙏🙏🙏🙏🙏🙏