ગુજરાત માં ચાલી રહ્યો છે silent Rabari genocide. કેટલા હત્યારા ને કડક સજા મળી? ભાજપ રાજ માં રબારી સમાજ સુરક્ષિત નથી. ક્યાંક હત્યાઓ , તો ક્યાંક રબારી સમાજ ના તબેલા તોડાઈ રહ્યા છે, ગીર બરડા માં રબારી ના અધિકાર છીનવાઈ રહ્યા છે.
#stoprabarigenocide#justiceforpareshrabari#rabari