जनसंपर्क और संस्कृति का अद्भुत संगम 🙏
श्री काशी विश्वनाथ महादेव मंदिर ट्रस्ट द्वारा आयोजित “ खाद्य महोत्सव 2026” में विशेष अतिथि एवं प्रमुख अतिथि के रूप में उपस्थित रहने का सौभाग्य प्राप्त हुआ।
#जनसंपर्क#महादेव#कर्णावती#सेवा_ही_संकल्प
भारतीय संगीत जगत की अनमोल रत्न आशा भोसले जी के निधन का समाचार अत्यंत दुःखद है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और परिजनों को इस दुःख को सहने की शक्ति दें।
ॐ शांति। 🙏
ભારતીય જનતા પાર્ટી - જોધપુર વોર્ડ - ૨૦ માં ભાગ્યેશ પટેલ , ભારતીબેન ગોહિલ, વિનોદ પટેલ અને નયનાબેન કોટક ને નગરસેવક તરીકે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર બનવાં બદલ ખૂબ ખૂબ અભિનંદન....💐
भारत आज एक ऐतिहासिक मोड़ पर खड़ा है, जहां नारी शक्ति को निर्णय लेने की मुख्यधारा में लाने का संकल्प साकार होगा।
यह पहल न केवल लोकतंत्र को और मजबूत बनाएगी, बल्कि समाज के हर वर्ग की आवाज़ को सही प्रतिनिधित्व भी देगी।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा #NariShaktiVandan पर लिखे गए इस लेख को अवश्य पढ़ें... ⬇️
लिंक: https://t.co/aH8tHhMpcN
#NariShaktiVandan
શાંત રહેવું એ સંસ્કાર હોઈ શકે, પણ અપમાન સહેવું એ ગુજરાતીનો સ્વભાવ નથી!
જે ગુજરાતે દેશને અમૂલ, રિલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગો આપ્યા, જેની ભૂમિ પરથી દેશનું અર્થતંત્ર ધબકે છે, એને 'અભણ' કહેનારા પોતાની દૃષ્ટિ સુધારે...
#માફી_માંગે_કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, કે જેઓ હંમેશા ગાંધી પરિવાર- નકલી ગાંધી પરિવાર દ્વારા આપેલી જે સ્ક્રિપ્ટ વાંચતા હોય છે, તેમણે કોંગ્રેસીઓના મનની વાત કેરળ અંદર સરાજાહેર કરી દીધી છે.
આ સ્ટેટમેન્ટની હું ભારોભાર નિંદા કરું છું, વખોડું છું
- @drhemangjoshimp (પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા યુવા મોરચો)
કોંગ્રેસનો ઘમંડ જુઓ - જે ગુજરાતે દેશને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી જેવા મહાન નેતાઓ આપ્યા, તે ગુજરાતને અભણ કહીને કોંગ્રેસે સમગ્ર રાષ્ટ્રનું અપમાન કર્યું છે.
એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરો, તમારી ડિપોઝીટ જપ્ત થવાની છે.