આપણા વડીલોને સ્પષ્ટ દ્રષ્ટિ મળે તે હેતુ થી 14 ફેબ્રુઆરી 2021 ના રોજ વેલ્ફેર હોસ્પિટ��� ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર અને ઘી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા નિ: શુલ્ક મોતિયા શસ્ત્રક્રિયા શિબિર યોજવામાં આવી હતી.
Welfare Hospital Bharuch & Research Centre is committed to providing World Class Healthcare Services to the community. Dr. Riyaz M Panchbhaya, who has worked at leading hospitals across India is joining our team of specialists.
વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર અને ઘી ગુજરાત સાર્વજનિક વેલ્ફેર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે મફત મોતિયાના ઓપેરશનનો કેમ્પ રવિવાર, તા. ૧૪/૦૨/૨૦૨૧ ના રોજ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે.
આ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ વેલ્ફેર હોસ્પિટલ ખાતે હમણાંથી તપાસ કરાવી નામ નોધાવવાના રહેશે. જેને માટે સોમથ�� શનિવાર સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ અને બપોરે ૦૨:૩૦ થી ૦૬:૦૦ સમયમાં આવી શકાશે. નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.