🙏🌼 Let’s Begin Our Day with Peace & Purpose 🌼🙏Vishva Navkar Mahamantra Satra – a sacred morning of global harmony and collective chanting.
On 9th April 2025 at 6:30 AM,
📍 Location: Navlakhi Ground, Vadodara
Register Now at: https://t.co/M1oYCY74O7
IND 🏏 AUS
ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડેમાં 151 મેચોમાં સામે સામે રમેલ છે. આ 151 રમતોમાંથી, ભારતે 57 જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયા 84 મેચોમાં વિજયી બન્યું છે. 10 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ છે. આજે બંને ટીમો વચ્ચે ફરી નોક આઉટ સેમીફાઇનલ જંગ, કોણ બાજી મારશે? મેચ એકદમ રોમાંચક થવાનો છે.
What an electrifying finish! The last 43 seconds were absolute magic, capped off by Virat's century, sealing a thrilling win for India against Pakistan in the Champions Trophy match in Dubai.
Huge congratulations to Virat Kohli on his match-winning century.
એપલ નો બીજા બધા આઇફોન કરતા સસ્તો iPhone 16e ભારતમાં લોન્ચ. 📱
✅ 128GB ઇન્ટરનલ સ્ટોરેજ માટે 59,900 રૂપિયા.
✅ 256GB ઇન્ટરનલ સ્ટોરેજ માટે 69,900 રૂપિયા.
✅ 512GB ઇન્ટરનલ સ્ટોરેજ માટે 89,900 રૂપિયા.
✅ બે કલર: બ્લેક અને વ્હાઇટ.
✅ પ્રી-ઓર્ડર 21 ફેબ્રુઆરી
✅ 28 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ
જો તમે પણ એન્ટિબાયોટિક્સ લો છો?
સહેજ દુખાવો, ઉધરસ, શરદી, તાવ અથવા એલર્જીના કિસ્સામાં આપણે તરત જ એન્ટિબાયોટિક્સ લઈએ છીએ. ઘણા લોકો ઘણા દિવસો સુધી એન્ટિબાયોટિક્સ પર આધારિત રહે છે. પરંતુ એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ તમારા શરીરને જોખમમાં મૂકે છે.
✈️ 🛫🛬મિડલ-ઈસ્ટમાં નકલી GPS સિગ્નલને કારણે વિમાનો ભટક્યાં:ભારતીય એરલાઈન્સને DGCAની સલાહ
મિડલ ઈસ્ટમાં નકલી GPS સિગ્નલ મોકલીને વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તમામ ભારતીય એરલાઈન્સને આ અંગે એડવાઈઝરી જારી કરી છે.
રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં 25 અને 26 November એ કમોસમી વરસાદ પડી શકે છે. તેમાં Saurashtra, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તથા ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. ત્યારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. Gujaratમાં ઠંડીની જગ્યાએ માવઠું પડવાની આગાહી.
🏝️🏖️ *વિયતનામ*
વિયતનામ ભારતીયો માટે વિઝા- ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે: હાલમાં ઇ-વિઝા લેવા પડે છે, આ પહેલા શ્રીલંકા-થાઇલેન્ડે વિઝા વીના એન્ટ્રી શરૂ કરી હતી.
👉 https://t.co/IkYk5MPGbC
The only thing which can makes change in your life is Shreemad Bhagwad Geeta.
We are starting journey of Shreemad Bhagwad Geeta from its beginning. (from first Shloka of Chapter one)
👉 Click and Follow.
https://t.co/0ajCYHp1PY
#shreemad#bhagwad#geeta
આજથી મુંબઈમાં કાળી-પીળી ટેક્સી બંધ: 1964માં 'ફિયાટ-1100 ડિલાઇટ'થી શરૂ થઇ હતી, પછી નામ બદલીને 'પ્રીમિયર પદ્મિની' રાખ્યું હતું.
👉 https://t.co/IkYk5MPGbC
#Sabarmati#Riverfront is a waterfront developed on the banks of river Sabarmati in Ahmedabad. Started with an objective for sustainable development and environmental improvement, pace has now become a major tourist attraction owing to its lush green promenades, beautiful park.
લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
પેલેસ લંડનના બકિંગઘમ પેલેસ કરતાં આકારમાં ચાર ગણો મોટો અને અધિક વિશાળ અને વિરાટ છે. પોતાની ખુબસુરતી અને બેહતરીન વાસ્તુકલાના કારણે આ મહેલનો સમાવેશ દુનિયાના સૌથી સુંદર મહેલોમાં કરવામાં આવ્યો છે. આ મહેલનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવે કરાવ્યું હતું.
Sunday, July 02, 2023
•તિથિ: અષાઢ સુદ ચૌદસ
•સૂર્યોદય: 05:58 AM
•સૂર્યાસ્ત: 07:29 PM
•ચંદ્ર રાશિ: વૃશ્ચિક / ધન
•સૂર્ય રાશિ: મિથુન
આજનો સુવિચાર:
માણસ સિવાય દરેક ચીજ એવી જ છે, જેવી એ દેખાય છે.