વડોદરા મહાનગર પાલિકા વોર્ડ નં. ૪ દ્વારા રોયલ વર્લ્ડ સ્કૂલ, કમલાનગર ખાતે વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા તથા તેના અવેજી પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અંગે વોર્ડ ઓફિસરશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
#SevaSankalp#VMC#cmoguj#pmo
મહાકાળી વુડામાં વરસાદ બાદ ગંદકી અંગેની સૂચના મળતાં વોર્ડ નં. ૪ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સઘન સફાઈ કામ���ીરી હાથ ધરવામાં આવી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો. કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળની સ્વચ્છતા અંગે સૂચનાકર્તા દ્વારા સંતોષ વ્યક્ત કરી આભાર સાથે પ્રતિભાવ આપવામાં આવ્યો.
વડોદરા મહાનગરપાલિકા, વોર્ડ નં. ૪ દ્વારા ગોલ્ડન ચોકડીથી ઉમા ભવન સુધી રાત્રિ સફાઈ કામગીરી દરમિયાન માર્ગ પર જમા થયેલી ધૂળ દૂર કરવામાં આવી. શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા માટે આવી કામગીરી નિયમિતપણે કરવામાં આવી રહી છે.
#VMC#Ward4#NightCleaning#RoadCleaning#SwachhVadodara
વડોદરા મહાનગરપાલિકા, વોર્ડ નં. ૪ દ્વારા વરસાદી ઋતુ દરમિયાન ��હેરના મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ પર સતત સફાઈ કરવામાં આવી રહી છે. રસ્તાઓ પરનો કચરો અને અન્ય ગંદકી દૂર કરીને નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વોર્ડ નં.૪(પૂ.ઝોન) દ્વારા હરણી સ્કલ્પચર પાર્ક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં માન. ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ, મ્યુનિ. સભાસદશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રી તથા સ્ટાફ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.