મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે "મહિલા નેતૃત્વ દિવસ" અને "વિશ્વ સ્તનપાન સપ્તાહ" અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં "મહિલા નેતૃત્વ દિવસ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' કાર્યક્રમ અંતર્ગત શ્રી ડી. જે પટેલ કન્યા વિદ્યાલય નાનીકડી ખાતે PCPNDT Act અને સ્ત્રી જન્મદર સુધારણા અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા બહેનો,FHW,સરપંચશ્રી,PHC કોર્પોરેટરો હાજર રહ્યા
મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા 'પીસી & પીએનડીટી એક્ટ' અંગે વિજાપુર નગરપાલિકા હોલ ખાતે સેમિનાર યોજાયો જેમાં આશા બહેનો, ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા PHC સેન્ટરોએ આપી હાજરી બાળકોના બંધારણીય કાયદાઓ, તેમના મૂળભૂત અધિકારો તેમજ બાળ સુરક્ષા વિશે મહત્વની વાતો રજૂ કરી હતી
મહિલા અને બાળ અધિકારીની કચેરી,મહેસાણા દ્વારા 'પીસી & પીએનડીટી એક્ટ' અંગે તાલુકા હેલ્થ સેન્ટર, જોટાણા ખાતે સેમિનાર યોજાયો જેમાં આશા બહેનો, ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા PHC સેન્ટરોએ આપી હાજરી બાળકોના બંધારણીય કાયદાઓ, તેમના મૂળભૂત અધિકારો તેમજ બાળ સુરક્ષા વિશે મહત્વની વાતો રજૂ કરી હતી
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી હોલ, મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચેક,મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું,
વિસનગર ખાતે PC&PNDT ACT અન્વયે કાયદાકીય સેમીનાર તાલુકા પંચાયત હોલ માં યોજાયો જેમાં મહેસાણા મહિલા બાળ અધિકારી શ્રી મીતેશભાઇ ગઢવી,TDOશ્રી ભૌમિકભાઈ ચૌધરી,મહિલા બાળ આયોગ ચેરપર્સન શ્રી વર્ષાબેન પટેલ,ડૉ.જીતલ સોલંકી (સાઈકોલોઝીસ્ટ),DMC શ્રી ભારતીબેન પટેલ તેમજ DHEW સ્ટાફ હાજર રહ્યા હતા
મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા વીર બાળ દિવસ નિમિત્તે KGBV સ્કુલ, હિરવાણી ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં શાળાની દીકરીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા,ચિત્રસ્પર્ધા,નિબંધ લેખન વગેરે પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરેલ
મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા વીર બાળ દિવસ નિમિત્તે KGBV સ્કુલ, હિરવાણી ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં શાળાની દીકરીઓ દ્વારા વકતૃત્વ સ્પર્ધા,ચિત્રસ્પર્ધા,નિબંધ લેખન વગેરે પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરેલ