“બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ રોજ માળીયા ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
"બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મોરબી ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ "બેટી બચાઓ, બેટી પઢાઓ" યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશન મોરબી,સીટી એ ડિવિઝન તથા બી ડિવિઝન મોરબી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ કેરાળા આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકાપંચાયતની સભ્ય દીકરીઓ સાથે બાલિકા પંચાયતને વધુ સક્રિય બનાવવા, જાગૃતિ કેળવવા તેમજ શિક્ષણ, પોષણ, આરોગ્ય અને સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મહીલાલક્ષી યોજનાકીય માહિતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ હરિપર આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકાપંચાયતની સભ્ય દીકરીઓ સાથે બાલિકા પંચાયતને વધુ સક્રિય બનાવવા, બાલિકાઓમાં જાગૃતિ કેળવવા તેમજ પોષણ, આરોગ્ય અને સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મહીલાલક્ષી યોજનાકીય માહિતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ હોલમઢ આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકાપંચાયતની સભ્ય દીકરીઓ સાથે બાલિકા પંચાયતને વધુ સક્રિય બનાવવા, બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવા અને સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મહીલાલક્ષી યોજનાકીય માહિતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ રૂપાવટી આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકાપંચાયતની સભ્ય દીકરીઓ સાથે બાલિકા પંચાયતને વધુ સક્રિય બનાવવા, તેમજ મહીલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી તેમજ સરકારી હોસ્પિટલમાં જન્મેલ દીકરીઓ ને દિકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં હતું.
તા.૦૯-૧૦-૨૦૨૬ ના રોજ મોડેલ સ્કૂલ, હળવદ ખાતે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં હળવદ તાલુકાના શિક્ષકો તાલીમ મેળવવા માટે ઉપાસ્થિત રહ્યા હતા
તા.૦૩-૧૦-૨૦૨૬ ના રોજ મિશન શક્તિ યોજના અંતર્ગત માન. કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન યોજનાની વિવિધ પ્રવૃત્તિઓ તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તા.૦૬-૧૦-૨૦૨૬ ના રોજ સીઆરસી ભવન ટંકારા, મિતાણા ખાતે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં મોરબી તાલુકાના શિક્ષકો તાલીમ મેળવવા માટે ઉપાસ્થિત રહ્યા હતા.
તા.૦૫-૧૦-૨૦૨૬ ના રોજ સીઆરસી ભવન માળીયા ખાતે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં મોરબી તાલુકાના શિક્ષકો તાલીમ મેળવવા માટે ઉપાસ્થિત રહ્યા હતા
તા.૦૧-૧૦-૨૦૨૬ ના રોજ સીઆરસી ભવન મોરબી ખાતે માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમમાં મોરબી તાલુકાના શિક્ષકો તાલીમ મેળવવા માટે ઉપાસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબીના દ્વારા તા. 03/10/2026ના રોજ મોરબી જિલ્લાના લાલપર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.30-09-2026 ના રોજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, તાલુકા પોલીસ સ્ટેશન - ટંકારા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ અન્વયે અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 25-09-2026 થી તા. 03-10-2026 દરમિયાન યોજાનાર આંગણોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા.30-09-26 રોજ મોરબી જિલ્લાના હીરાપર ગામ ખાતે મહાનુભાવો/પ્રતિનિધિઓને પૂર્ણા તથા બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા નિમંત્રણ પત્રિકાઓ અર્પણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
તા.25-09-2026 થી તા.03-10-2026 દરમિયાન યોજાનાર આંગણોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મોરબી જિલ્લાના ભાયાતી જાંબુડિયા તથા લાકડધાર ગામ ખાતે મહાનુભાવો/પ્રતિનિધિઓને પૂર્ણા તથા બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા નિમંત્રણ પત્રિકાઓ અર્પણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું.
તા. 25-09-2026 થી તા. 03-10-2026 દરમિયાન યોજાનાર આંગણોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મોરબી જિલ્લાના રાયધ્રા તથા સુંદરીભવાની ગામ ખાતે મહાનુભાવો/પ્રતિનિધિઓને પૂર્ણા તથા બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા નિમંત્રણ પત્રિકાઓ અર્પણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું
તા.25-09-2026 ના રોજ મોટા ખીજડીયા આંગણવાડી કેન્દ્ર ખાતે બાલિકાપંચાયતની સભ્ય દીકરીઓ સાથે બાલિકા પંચાયતને વધુ સક્રિય બનાવવા, બાલિકાઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવા, જાગૃતિ કેળવવા તેમજ શિક્ષણ, પોષણ, આરોગ્ય અને સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું.