આજ રોજ ગોધરા જિલ્લા પંચાયત કચેરી ખાતેનારી વંદન ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજ રોજ તારીખ ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વામનરાવ ગૃહ હોલ, જિલ્લા પંચાયત કચેરી, ગોધરા ખાતે ‘કર્મયોગી દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
'નારી વંદન ઉત્સવ' ઉજવણીના ભાગરૂપે તારીખ ૦૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ શ્રી ��મ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ ખાતે 'મહિલા સ્વાવલંબન દિવસ' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આજ રોજ તારીખ ૦૩/૦૮/૨૦૨૬ના રોજ મોડેલ સ્કૂલ રામપુરા, તાલુકો જાંબુઘોડા ખાતે 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાવો' દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હત��.
તારીખ 22/07/2026ના રોજ મોરવા હડફ તાલુકાના સાલીયા ગામે બાલિકા પંચાયતના સભ્યો દ્વારા આંગણવાડી કેન્દ્રના પરિસર તેમજ ગામના ફળિયામાં ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા ગ્રામજનોને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આજરોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૬ના રોજ આસ્થા હોસ્પિ���લ, પ્રસૂતિ ગૃહ, કલોલ ખાતે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.