@devanshijoshi71 એનું કારણ એ છે કે નિર્ભયા વખતે હાથમાં કેન્ડલ લઈને રાજકારણ ઘણા લોકોએ કર્યું એમાં લોકો પણ હાથો બનીયા એ બાદ આ હવે રોજનો સિલસિલો ચાલુ થયો છે એ રોજ કેટલી દીકરીઓની હત્યા અને દુષ્કર્મ થાય એ પણ અત્યારે કોઈ જ વડાપ્રધાન/મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ના રાજીનામાં માંગવાવાળા દેખાતા નથી. 1/2
માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ એમ વાળા નો હદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેઓએ ARTO ગીર સોમનાથની મુલાકાત લીધી અને પ્રજાલક્ષી સૂચનો આપ્યા અને કચેરીની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો.@MohanbhaiVala@collectorgirsom@SP_GirSomnath @cotguj
@devanshijoshi71 અમદાવાદ અને બીજા મોટા શહેરોમાં જનતા પાસે જઈને પૂછનારા @abpasmitatv@tv9gujarati ના પત્રકારોએ પણ આ રેલીમાં જઈને માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સના પાલન અંગે બધાના ઇન્ટરવ્યુ લેવા જોઈએ એવો મારો અંગત વિચાર છે. #MaskUp
જેમને ખબર જ નથી કે 20kની નોકરી મધ્યમ અને ગરીબ વર્ગ માટે કેટલી મહત્વની છે એ નિરાશા અને નિષ્ફળતાની પીડા સમજવાના જ નથી,હવે અમને સવાલ પૂછતાં શરમ આવે છે, પણ એમને ખોટા આશ્વાસન આપતા કદાચ શરમ નહીં આવે.. જુઓ આજનો એજન્ડા, રાત્રે 8 વાગ્યે.
@AkshayVaghela01@drkiritcpatel
- રાજીકા કચેરીયા
@devanshijoshi71 "ગુજરાતમાં તો કેટલાય ચોકીદારો છે,
છતાંય કેમ વારંવાર પેપર ચોરાય જાય છે."
ગૌણ સેવા પસંદગી મંડળનું નામ બદલીને "ગૌણ સેવા પરીક્ષા પેપર વેચાણ કેન્દ્ર" રાખવાની જરૂર છે.
દરેક વખતે ભાજપના મળતીયાઓ દ્વારા પેપર ફોડીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે.
राजस्थान के स्वास्थ्य मंत्री, कुशल रणनीतिकार और जमीनी नेता श्री @RaghusharmaINC जी को @INCGujarat के प्रभारी बनाए जाने पर हार्दिक शुभकामनाएं व स्वागत है।
आपके अनुभवी नेतृत्व और मार्गदर्शन से आनेवाले विधानसभा चुनाव में गुजरात में जनता का विश्वास जीतकर त्रिरंगा लहराएंगे।