આજે જ્યાં જરૂર ના હોય ત્યાં પણ લોકો પેવર બ્લોક લગાડવા નું પસંદ કરે છે. તેનાથી ઉ��ાળામાં આસપાસમાં ગરમી વધે છે, ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, સિમેન્ટના ઉત્પાદનમાં ધરતીનું ખનન તથા હવાનું પ્રદૂષણ.
પેવર બ્લોકનો વપરાશ કરતા પહેલા વિચારવા જેવું ખરું.
સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા જાહેર કરાયેલા આંકડામાં સામે આવ્યું દેશમાં દિલ્હીમાં બેરોજગારી સૌથી વધારે, ગુજરાતનું સ્થાન બેરોજગારીમાં ક્યાં?
#unemployment#india