આજે ગાંધીનગર કલેકટર શ્રી ને વિદ્યાર્���ીઓના હીતમા અને કોરોનાની કપરી પરીસ્થિતિમા આર્થિક રીતે નબળા થયેલા વાલીઓના હીતમા વિદ્યાર્થીઓની 50% ફી માફ કરવા માટે રજૂઆત કરવામા આવી જેમા ગાંધીનગર NSUI શહેર પ્રમુખ યશ પટેલ અને NSUI ના કાર્યકરોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ.
આજરોજ ગાંધીનગર શહેર NSUI દ્વારા વિશેષ બેઠક યોજવામાં આવી હતી જેમાં નેશનલ કોર્ડીનેટર અને ગુજરાત NSUI ના સહ પ્રભારી શ્રી આમિર નુરી જી હાજર રહ્યા હત��� અને તેઓને આવનારા દિવસોમાં સંગઠનને વધુ મજબૂત અને રચનાત્મક કાર્યક્રમો કરવા અંગે માર્ગદર્શન આપ્યું.
#NSUI #gandhinagarnsui
વિધ્નહર્તા દેવાધિદેવ શ્રી ગણેશ જી ની આરાધના પર્વ ગણેશ ચતુર્થી ની આપ સર્વે ને હાર્દિક શુભેચ્છા.
🙏🙏
વિધ્નહર્તા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રભુ પા��ે પ્રાર્થના.