दिल्ली में 16 साल की बेटी साक्षी की हत्या के मामले को फास्ट ट्रैक कोर्ट में चलाने और आरोपियों को मौत की सजा देने की मांग को लेकर #ABVPVadodara महानगर द्वारा एक विरोध प्रदर्शन आयोजित किया गया था।
#JusticeForSakshi
गुजरात के सूरत में आयोजित होने जा रही अभाविप की राष्ट्रीय कार्यकारी परिषद बैठक हेतु सूरत पंहुचने पर राष्ट्रीय महामंत्री श्री @yagywalkya का स्थानीय कार्यकर्ताओं ने जोरदार स्वागत किया।
#ABVPNECSurat
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના વર્ષ 2023-24 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે અનુક્રમે ડૉ.લક્ષ્મણભાઈ ભુતડીયા અને શ્રી સમર્થભાઈ ભટ્ટ નવનિર્વાચિત.
બંને કાર્યકર્તાઓને અભિનંદન સહ શુભેચ્છાઓ.
#ABVPGujarat
વર્ષ ૨૦૨૩ - ૨૪ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ડૉ. રાજશરણ શાહી અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શ્રી યાજ્ઞવલકય શુકલ પુનઃ નિર્વાચિત થયા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ
#ABVPGujarat
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ની ચુંટણી ABVP સમર્થિત અને FGSCDA ની ગૌરવ પેનલ ની ભવ્ય જીત થઈ છે.
ફાર્મશી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ના પ્રમુખ મોન્ટુ પટેલ ની પેનલ ને ગુજરાતે નકારી , મોન્ટુ પટેલ ની ડિપોઝિટ જપ્ત ફક્ત ૪૩૯ મત મળ્યા.
ધનબળ , બાહુબળ અને સત્તાબળ ની સામે પણ સતત લડાઈ લડી સત્ય નો જ વિજય થયો.
સત્ય અને પ્રકાશના તહેવાર દિવાળી પર્વના ધનતેરસના શુભ દિવસે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં સત્યનો પ્રચંડ વિજય થયો.
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ની ચુંટણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ધી ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન્સ ના સમન્વય થી જાહેર કરેલ ફાર્મા ગૌરવ પેનલે ભવ્ય જીત મેળવી છે. આ સમગ્ર જીત એ ફાર્મસી ક્ષેત્ર ની જીત સાબિત થઈ છે. આગામી સમયમાં ફાર્મસી ક્ષેત્ર ના ઉત્તમ વિકાસ અને વિસ્તાર માટે જીતેલ ફાર્મસી કાઉન્સિલ ના સભ્યો સતત કાર્યરત અને પ્રયત્નશિલ રહેશે. આ ચુંટણી મા ધણા મોટા બળો જેવા ધનબળ, સત્તાબળ અને બાહુબળ સામે પક્ષે થી કાર્યરત હતા. આ ઈલેકશન મા ફાર્મશી કાઉન્સિલ ના રજીસ્ટાર સમેત ધણા અધિકારીઓ ની ભુમિકા એક પક્ષીય પણ સંદિગ્ધ જણાય આવતી હતી , સાથે જ ફરઝી મત ફરઝી બેલેટ પેપર જેવા ધણા કારશાઓ પણ ધડાયા હતા , પરંતુ સત્ય પરેશાન થઈ શકે, પરાજીત નહીં. તે વાત ને સાર્થક થતા, આ ભવ્યાતિભવ્ય વિજય થી સાબિત થાય છે.
આ ફાર્મસી કાઉન્સિલ ના ABVP અને FGSCDA ની ફાર્મા ગૌરવ પેનલ ના પ્રત્યેક ઉમેદવારે સરેરાશ ૬૦૦૦ ના મતો ની લીડ થી વિજય મેળવ્યો છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, " ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ની ચુંટણી મા અ.ભા.વિ.પ સમર્થિત અને FGSCDA ના સંયુક્ત પેનલ ના વિજય બદલ તમામ મતદારો નો આભાર વ્યક્ત કરીએ છીએ. અને તમામ ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમજ વિધાર્થી અને ફાર્મસી ક્ષેત્ર ના ઉજ્વળ તેમજ ઉત્તમ પ્રગતિ હેતુ કાર્યો થશે, તેમજ જારી કરેલ ધોષણા પત્ર ના એક એક મુદ્દા ને સાર્થક કરવા તમામ પ્રયત્નો થકી વિજય પ્રાપ્ત કરેલ કાઉન્સિલ ના સભ્યો દ્વારા કાર્યો પૂર્ણ કરવામાં આવશે.
વિજય ઉમેદવારો એ મેળવેલ મતો ની યાદી:
૧.ગોયાણી ભીખાભાઈ બાલાભાઈ - ૧૧,૬૪૩ મત
૨. પટેલ હિતેન્દ્ર કુમાર નવીનચંદ્ર - ૧૧,૭૯૭ મત
૩. પટેલ જીતુલ ભીખાભાઈ - ૧૧,૭૦૨ મત
૪. પટેલ સત્યેન મનુભાઈ - ૧૧,૭૬૪ મત
૫. પટેલ તન્મય નટવરભાઈ - ૧૧,૭૬૨
૬. વાઘેલા હસમુખ કાળુભાઈ - ૧૧,૪૬૬ મત
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ચૂંટણીમા ABVP અને FGSCDA ની ગૌરવ પેનલનો ભવ્ય વિજય.
આપણી પેનલના તમામ ઉમેદવારો તથા સર્વે કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન.🎉💐
#ABVPGujarat
#ABVPGujarat ની કેમ્પસ અધ્યક્ષ, મંત્રી અને નગર મંત્રી બેઠક કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષજી ચૌહાણ, ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી અશ્વનીજી શર્મા ની વિશેષ ઉપસ્થિતમાં કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.
#ABVPGujarat ની કેમ્પસ અધ્યક્ષ, મંત્રી અને નગર મંત્રી બેઠક કર્ણાવતી ખાતે રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષજી ચોહાણ, ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી અશ્વનીજી શર્મા ની વિશેષ ઉપસ્થિતમાં કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.
@ABVPGujarat के कच्छ विभाग कार्यालय का उद्घाटन @RSSorg के अ.भा. प्रचार प्रमुख आदरणीय सुनील आम्बेकर जी , @ABVPVoice के राष्ट्रीय संगठन मंत्री आदरणीय आशीष चौहान जी की प्रेरणादायी उपस्थिति में संपन्न हुआ
सभी कार्यकर्ताओं को शुभकामनाएँ
#आनंदम#मुसाफ़िर
डियर @RahulGandhi, षडयंत्र रचकर अभाविप की छवि खराब करने की नाकामयाब कोशिश कांग्रेस राजस्थान में कर चुकी है और आगे भी कांग्रेस के ऐसे सभी षडयंत्र नाकामयाब ही होंगे चाहे बीएचयू हो या कोई अन्य जगह।
काशी हिन्दू विश्वविद्यालय में एक छात्रा के साथ छेड़छाड़ की दुर्भाग्यपूर्ण घटना के संदर्भ में @INCUttarPradesh के प्रदेश अध्यक्ष द्वारा की गई तथ्यहीन और बेहुदा टिप्पणी कांग्रेस की ओछी राजनीति का प्रत्यक्ष प्रमाण है।
अभाविप कार्यकर्ता बीएचयू के छात्रों के साथ इस घटना के दोषियों पर कठोरतम कार्रवाई करने की मांग को लेकर आंदोलन कर रहे हैं। लेकिन कांग्रेस इस मामले के दोषियों को बचाने और जांच को न्याय से भटकाने के लिए गिद्ध बनकर राजनैतिक रोटियां सेंकने का कुत्सित प्रयास कर रही है।
It's 8-0 Now!
ભવ્ય વિજયની ક્ષણ
#ICCCricketWorldCup23 માં પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજય બદલ સમગ્ર ટીમને તથા સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ
આજે દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને આ વિજયની ઉજવણી કરી રહ્યો છે.
#INDvsPAK#WorldCup2023
હિંમતનગર ખાતે આયોજિત @ABVPGujaratની પ્રદેશ કારોબારી બેઠકનું શુભારંભ ઉત્તર પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી @iAshwani_Sharma પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા પ્રદેશ મંત્રી કુ. @YutiPradeep અને પ્રદેશ સંગઠન મંત્રી શ્રી @HimalayZala દ્વારા દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું
Yes, we have done it again!
ABVP candidates - Tushar Dedha wins the President post with a margin of 3115 votes, Aprajita wins the Secretary post with 12937 votes’ margin, and Sachin Baisala wins the Joint Secretary post with 9995 votes over nearest rival.
Congratulations and best wishes to all winners!
#ABVPWinsDUSU #DUSUElection2023
ABVP, Prof. Dr. Chhaganbhai Patel, Special Invitee Member National Executive commitee , ABVP, Dr. Milind Umekar, National President APTI, Shri mati. Jyotsnaben Patel Secretory Shri SRKSM, Dr. Tejalbeb Gandhi Principal APC, Kumari Muktaben Nair National Convener Pharmavision.
#11thPharmaVision National Level Seminar was organised in the presense of Gajendra Singh Shekhawat Union Minister of Jal Shakti, Government of India, Shri Miteshbhai Patel, MP. Anand Gujarat, Shri Ashishji Chauhan National Organizing Secretary