ગુજરાતના પૂર્વ નાણા અને શિક્ષણમંત્રીશ્રી અરવિંદભાઈ સંઘવીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેર જીવને એક પીઢ અને પરિપક્વ જન સેવક ગુમાવ્યાં છે.
પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ…!!