General Secretary BJP BVN City.
Vice President BJP City Bhavnagar.
President kishanmorcho bjp city Bhavnagar.
President merchant association apmc. Bhavnagar
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી @AmitShahજી ના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો
તારીખ: 16 મે, 2026 - શનિવાર
ધર્મ, સ્વાભિમાન અને સ્વરાજ્યની રક્ષા માટે અસહ્ય યાતનાઓ સહન કરીને પણ અડગ રહેનારા ‘ધર્મવીર’ સંભાજી મહારાજ ના શૌર્ય, ત્યાગ અને અખંડ સંકલ્પને કોટિ કોટિ વંદન.
આજરોજ પૂર્વ વિધાનસભાના દ.સરદારનગર અધેવાડા વોર્ડ ખાતે આગામી કાર્યક્રમ "શ્રી સોમનાથ અમૃત મહોત્સવ" અંતર્ગત વ્યવસ્થા અને આયોજન ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બેઠકમાં મારી સાથે કાર્યક્રમના સહ સંયોજક વિજયભાઈ મકવાણા, ઇન્ચાર્જ જીતુભાઈ બોરીસાગર, ભાવેશભાઈ વોરા,વોર્ડ પ્રમુખ
ગુજરાત પ્રદેશ ભાજપ નાં વરિષ્ઠ અને સિનિયર આગેવાન તેમજ ગુજરાત સરકાર નાં પૂર્વ શિક્ષણ કૃષિ મહેસુલ કાયદા પંચાયત વિભાગ નાં કેબિનેટ મંત્રીશ્રી તેમજ ગુજરાત ક્ષત્રિય સમાજ નાં આગેવાન સન્માનીય ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ ને જન્મદિવસ ની શુભકામના...
એક વર્ષ પહેલાં #OperationSindoor દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરીને આપણા લોકો પર હુમલો કરનારાઓને કડક જવાબ આપ્યો હતો. દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. #OperationSindoor દરમિયાન મળેલી સફળતા અને આપણા વીર જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે, ચાલો આપણે સૌ એક્સ,ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ સહિતના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નીચે શેર કરાયેલ તસવીરને પોતાની ડિસ્પ્લે પિક્ચર (DPs) તરીકે રાખીએ
@ratnakar273@MSPatelBJP 1 મે ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ
સંસ્કૃતિમાં સમૃદ્ધ, વિકાસમાં અગ્રેસર—
એવું આપણું ગુજરાત!
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"
“દીપે અરુણું પ્રભાત
જય ! જય ! ગરવી ગુજરાત !”
> ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ <
આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે , અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં ગુજરાત શિરમોર યોગદાન આપે તે માટે,
આવો.. આજે આપણે સૌ ગુજરાત ગૌરવ દિવસના અવસરે સંકલ્પબદ્ધ થઈએ.
ભારતનું ગૌરવ... આ ગુજરાત છે
જય જય ગરવી ગુજરાત - વંદે માતરમ્
1 મે ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ
સંસ્કૃતિમાં સમૃદ્ધ, વિકાસમાં અગ્રેસર—
એવું આપણું ગુજરાત!
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"