Somewhere in the world right now someone is going to bed joyfully because it was the best day of their life. You never know, tomorrow it can be yours. Best wishes and Good luck!! 🤞🏻🍀
બાંધીને પાટા બધા જેમ આંખે ,
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.
મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.
માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
જીવતું ય રહેવું ઘણું આકરું છે.
– કૌશલ શેઠ
(2/2)
આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.
બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર ���ો રહેવું ઘણું આકરું છે.
ભૂજાઓને બાંધી સમંદરમાં ��ડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.
સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.
(1/2)