@BJP4Gujarat ગુજરાતમાં બીજા કોઈ પક્ષની સરકાર બને તો પણ મોદીજી અને અમિત શાહ તો રહેવાના જ છે ને,
એ થોડી ક્યાંય જતા રહેવાના
બોલવું જ હોઈ તો ૨૦૧૪ પછી ગુજરાત સંભાળવા વાળા મહાત્માઓ વિશે બોલો
“बेल्ट का साइज़ प्रॉबेशन से रिटायरमेंट तक समान होना चाहिए।” हमारे प्रेरणास्त्रोत श्री A K Singh सर का ये वाक्य सुनने में भले ही सामान्य लगता है, परंतु इसकी पालना कठोर अनुशासन और निरंतरता माँगती है ॥
#motivation@svpnpahyd@IPS_Association
@VtvGujarati સહમત,
આપીયાઓ ગમે તેટલા ધમ પછાડા કરી લે અહીં આપનું ખાતું ખુલવાનું જ નથી
ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે વિજયભાઈ રૂપાણી, મંત્રી પદ માટે જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય માટે હાર્દિક પટેલ જેવા બુદ્ધિશાળી,
શિક્ષિત, સંસ્કારી, નિષ્ઠાવાન અને ત્વરિત નિર્ણય શક્તિ વાળા મહાપુરુષો જ ચાલે 🤗
@GGangera@maheshchristian@nitinchavda548 એક હાથે તાળી ન વાગે
પણ તમે તો
પુરાતન કાળથી લઈ અત્યાર સુધી ના તમામ પુરુષો નિર્દોષ અને દોષનો ટોપલો સ્ત્રીઓના માથે નાખી દીધો, આ વધુ પડતું નથી લાગતું?
@ArvindKejriwal@CRPaatil ગુજરાતી હોવું એ ગર્વ ની વાત છે પણ ભારતીય હોવું એના કરતાં પણ વધારે ગર્વ ની વાત છે..
તમારા જોડે આવા વિચારની આશા નતી પણ શું કરીએ તમે પણ છો તો પોલિટિશિયન જ ને.
इतिहास गवाह है कि जब लड़ाई ताकतवर ओर कमजोर के बीच मे हो ,तो कोई दुशरा ताकतवर कमजोर की मदद के लिये नही आता..
अपनी लड़ाई खुद ही लड़नी पड़ती है..लेकिन लड़नी जरूर पड़ती है..
#UkraineUnderAttack#UkraineRussia
यार तुम सब मिलकर, पहले 2-4 महीने “गांधी-सावरकर-नेताजी-नेहरू आदि” पर पूरे देश में “बहस-गाली-गंदगी-अपयश-ट्रोलिंग-महिमामंडन-प्रतिष्ठा” का देशव्यापी अभियान करके निबट लो।फिर आराम से “वर्तमान” पर चिंता-विचार कर लेना।जब भी वर्तमान या भविष्य की कोई बात करो पठ्ठे ये सब लेकर बैठ जाते हैं😳
@aravindchaudhri રાજા માટે તો ડોકટરોની ટીમ તૈયાર જ હસે,
પ્રજાએ વિચારવાનું કે એમને શું કરવું નહિતર એમને તો સ્મશાનમાં પણ લાઈન નડશે,
હજુય સમજે તો સારું છે નહિતર સૂકા ભેગું લીલુંય બળસે..
થોમસ આલ્વા એડીસન , જેમનું સમગ્ર વિશ્ર્વ ઋણી અને કૃતજ્ઞ છે તેમણે ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરવાં માટે 1000 થી વધારે નિષ્ફળ પ્રયાસો કરેલા. આટલાં નિષ્ફળ પ્રયાસો બદલ ચોતરફથી થયેલ ટીકાઓ બદલ શરમ પામ્યા વગર,હતાશ થયા વગર તેમણે તેમનો પ્રયાસો ચાલુ જ રાખ્યા,સાહસ ચાલુ જ રાખ્યું. પરીણામ સામે છે!
અમદાવાદના રીક્ષાચાલકોની પ્રમાણિકતાના કિસ્સા સાંભળ્યા હતા આજેઅનુભવે થઇ ગયો.મારો દીકરો રિક્ષામાં મોબાઈલ ભૂલી ગયો.રિક્ષાચાલકની પત્નીએ ફોનઉપાડી કહયું,ફોન મારી પાસે સલામત છે તમે સીજીરોડપર આવેલ ઓફિસથી લઈ લેજો,બદલામાં કશુ લેવાની ના પાડતા કહયું માનવતાની દ્રષ્ટિએ કામ કર્યું છે🙏 #honesty