कर्मण्येवाधिकारस्ते मा फलषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकमज़्णि॥
(द्वितीय अध्याय, श्लोक 47)
अर्थ : कर्म पर ही तुम्हारा अधिकार है, लेकिन कर्म के फलों में कभी नहीं... इसलिए कर्म को फल के लिए मत करो और न ही काम करने में तुम्हारी आसक्ति हो।
#श्रीमद्भगवद्गीता
राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने श्री रोहित गुरुनाथ शर्मा को खेल के क्षेत्र में असाधारण योगदान के लिए पद्म श्री से सम्मानित किया। श्री रोहित शर्मा एक जाने माने अंतरराष्ट्रीय क्रिकेट खिलाड़ी और भारतीय राष्ट्रीय क्रिकेट टीम के पूर्व कप्तान हैं। श्री शर्मा ने आईसीसी पुरुष T20 विश्व कप 2024 और आईसीसी चैंपियंस ट्रॉफी 2025 में भारतीय टीम का नेतृत्व किया। एक दिवसीय अंतरराष्ट्रीय क्रिकेट में सर्वोच्च व्यक्तिगत स्कोर का विश्व रिकॉर्ड इनके नाम दर्ज है। श्री शर्मा क्रिकेट इतिहास में एकमात्र ऐसे खिलाड़ी हैं जिन्होंने एक दिवसीय प्रारूप में तीन दोहरे शतक बनाये हैं।
જેની સાથે વસંત ઊજવી, એની સાથે પાનખર માણવાની મજા કંઈક ઓર છે. જેની સાથે પાનખર વિતાવી, એની સાથે વસંતનો ઉત્સવ અનુભવવાની અનુભૂતિ કંઈક અલગ છે. માત્ર વાસંતી કે માત્ર પાનખર પૂરતાં મર્યાદિત સંપર્કો સંબંધ નથી બની શકતા.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
જીવન જ્યારે પોદડા-પરિસ્થિતિથી પ્રચુર થઈ ગયું હોય ત્યારે નાસીપાસ થયા વગર એ પોદડાઓને વીણી, સમય-તડકે સૂકવી, એનો જીવનપોષણ માટે બળતણ તરીકે સમ્યક સદુપયોગ કરી દેવો, એમાં જ શાણપણ છે.
— દીપક મેઘાણી ('શૂન્યકોણ'માંથી)
આ બંને વિદ્યાર્થીઓ ધોરણ ૬માં અભ્યાસ કરે છે. અગાઉ આ બંને વિદ્યાર્થીઓ દિવાન બલ્લુભાઈ સ્કૂલ કાંકરિયા ખાતે પણ સાથે અભ્યાસ કરતા હતા. એક વિદ્યાર્થીએ સામાન્ય ઝઘડામાં કપૂરની ગોળી પાણીની બોટલ માં નાખી હતી. પાણીમાંથી દુર્ગંધ આવતા વિદ્યાર્થીએ શિક્ષકને જાણ કરતા, આ બનાવની જાણ બંને વિદ્યાર્થીઓના વાલીઓ ને કરી સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીએ પાણી પીધેલ નથી અને વિદ્યાર્થી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
સ્વતંત્રતાને સ્વચ્છંદતા સમજીને આમતેમ ગંદકી કરતા, ટોળે વળતા, ધક્કામુક્કી કરતા અને દિશાહીન વિચરતા મોટા ભાગના લોકોને 2026માં સ્વચ્છતા, શિસ્ત, સંયમ અને શાલીનતાનો પ્રાથમિક નાગરિકધર્મ સમજાય અને એમના ચેતાતંત્રમાં રાષ્ટ્રચેતના પ્રવેશે એવી નવા વર્ષની શુભકામનાઓ...
To witness the Dharma Dhwajarohan Utsav at Shri Ram Janmabhoomi Mandir is a moment crores of people in India and the world have waited for. History has been made in Ayodhya and this inspires us even more to walk the path shown by Prabhu Shri Ram.
#Gujarat
બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક મેળવનાર તમામને શુભકામના
મંડળ હાજર થવાના પૈસા માગે તો એનો વિરોધ કરજો
તંત્ર ને રજૂઆત કરી આ દૂષણ દૂર કરજો