Dear All,
This is a humble request to everyone to kindly add 28% to the total amount while making online transactions. This additional amount is for the fulfillment of tax/charges, etc.
Thank you for your cooperation.
Sincerely,
[VIJAY N CHAUHAN/OM ENTERPRISE]
વાહ વાલા તારી લીલા
હસવા માં ના બાકી રાખ્યું
ના રોવડાવા માં બાકી રાખ્યું
જીવન એટલું મોજીલુ કરાવીયું
મહેનત પણ એવી કાળી કરાવી
સુખ માં પણ એટલા દોસ્ત અપિયા સાથ
દુઃખ માં પણ એટલા જ દોસ્ત રાખ્યા સાથ
દૂર પણ કર્યા માણસ ને સાથ આપવા વાળા
નજીક પણ કર્યા ��વા માણસ જે નિભાવી જાણે સાથ અમારા
મને જીવવા દે મારી મોજ માં
મને જીવવા દે મારી મોજ માં
ના બોલાવીશ પાછો મને તારી યાદ માં
હું નથી ઈચ્છતો ફરી જવા ભૂતકાળમાં
હું ખુશ છું મારા વર્તમાન સમય માં
વિચારીશ તારું મારું ભવિષ્ય માં
વિચારીશ તારું મારું ભવિષ્ય માં
પણ હાલ
મને જીવવા દે મારી મોજ માં ���🤍💫