મહાનગરપાલિકાના કર્મચારીઓ પોતાના વતનથી દુર અલગ અલગ મહાનગરપાલિકામાં ફરજબજાવી રહ્યા છે. તેઓ ઘણા સમયથી પોતાના વતન જવા બદલીની માગણી કરી રહ્યા છે. પરંતુ પ્રત્યુત્તરમાં એવું કહેવામાં આવે છે કે " આ નીતિ વિષયક બાબત હોય સરકાર તરફથી કોઈ નિણર્ય લેવામાં આવશે તો આગ�� નીકાર્યવાહી કરવામાં આવશે1/2
શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હવે બી ફાર��મ ,એમ ફાર્મ એમસીએ અને એમબીએ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ પણ tet-2 ની પરીક્ષા આપી શકશે. પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો થાય તેવી સંભાવના
There are by-polls taking place in different parts of the country. I urge voters in the seats polling today to vote in record numbers and strengthen the festival of democracy.