શું તમે સ્ટોક માર્કેટમાં રોજિંદા નિવેશ કરી રહ્યાં છો?
જો તમે રોજીંદા ભરોસેમંદ સ્ટોક માર્કેટ ના શેર ની જાણકારી મેળવા માંગતા હોવ તો આવતીકાલ થી આજ નું ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર જોડાઈ જાવ.
આજ નું ગુજરાત ફરી એક વાર શેર માર્કેટની સચોટ માહિતી સાથે તૈયાર છે.
#StockMarket#nseindia#stocks
PM પદના ચહેરા પર કન્ફ્યુઝન, LOGO નક્કી થશે… INDIAની આજની બેઠકમાં આ 8 સવાલો પર ચર્ચા થશે.આ બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે https://t.co/a846YA2ede
‘ગદર 2’ના ક્રેઝ વચ્ચે આયુષ્માન ખુરાનાએ પૂજા બનીને લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. સાથે જ ઓપનિંગ ડે પર ‘ડ્રીમ ગર્લ 2’ ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત શરૂઆત મળી છે https://t.co/yw0R3rpkOe
આજના સમયમાં તમામ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. ક્રેડિટ કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી દેવાના ચક્રમાં ફસાવું ના પડે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. https://t.co/5T0jNyBhMq
ચંદ્ર પર 23 ઓગસ્ટના રોજ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓગસ્ટના રોજ સાંજે ચંદ્રયાન-3 05:47 વાગ્યે ચંદ્ર પર લેન્ડિંગ કરશે અને ઈતિહાસ બનાવશે. https://t.co/Q1sLiYjw3w
ઓબીસી અનામત બચાવો ના નારા સાથે આયોજિત “ સ્વાભિમાન ધરણા ” માટેની મંજૂરી આપવામાં સરકારની અનેક આનાકાની અને અવરોધો બાદ આખરે આ દિવસે રાખવામાં આવેલ છે જાણો વધુ માહિતી https://t.co/r9HQIocjig
જસ્ટિસ હેમંત પ્રચ્છક,એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહીત ગુજરાત હાઈકોર્ટના ચાર જજોની બદલી અંગે સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ છે. https://t.co/z59bGjlNBs