આજ તા 8/4/26 ના રોજ AAM -Mauza દ્વારા જૂનીજમૂની ગામે 100 દિવસ ટીબી પ્રોગ્રામ અંતર્ગત પેશન્ટ ની મુલાકાત લઈ RBS -Bp,વજન અને પોષણ વિશે સમજાવવામાં આવ્યું. PMJAY કાર્ડની કામગીરી કરવામાં આવી. તથા ઉમાડાબરા હાઈસ્કૂલ ખાતે IFA ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું.
AAM -Mauza
PHC -Chasvad
આજ તા 8/4/26 ના રોજ AAM -Mauza દ્વારા જૂનીજમૂની ગામે ગૌરવી દિવસનું આયોજન કરવામાં આવ્યું. તેમાં કિશોરીઓનું વજન, ઉંચાઈ, BMI, HB, MUAC કરવામાં આવ્યું. તમામ કિશોરીઓને IFA ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું.
AAM -Mauza
PHC -Chasvad
TA -Netrang.
આજ તા 5/2/26 ના રોજ AAM -Mauza દ્વારા મુખ્ય મૌઝા ગામે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત હાથીપગા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્રચાર પ્રસાર કરી ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
AAM-MAUZA
PHC -Chasvad
TA -Netrang
આજ તા 5/2/26 ના રોજ AAM -Mauza દ્વારા જુની જામુની ગામે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત હાથીપગા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્રચાર પ્રસાર કરી ગામમાં ર���લીનું આયોજન કરવામાં આવ્યું.
AAM-MAUZA
PHC -Chasvad
TA -Netrang
આજ તા 5/2/26 ના રોજ AAM -Mauza દ્વારા મુખ્ય મૌઝા ગામે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત હાથીપગા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્રચાર પ્રસાર કરી ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
AAM-MAUZA
PHC -Chasvad
TA -Netrang
આજ તા 5/2/26ના રોજ AAM -Mauza દ્વારા ઉમાડાબરા ગામે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત હાથીપગા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્રચાર પ્રસાર કરી ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
AAM -Mauza
PHC -Chasvad
TA -Netrang
આજ તા 5/2/26ના રોજ AAM -Mauza દ્વારા ઉમાડાબરા ગ��મે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત હાથીપગા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્રચાર પ્રસાર કરી ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું.
AAM -Mauza
PHC -Chasvad
TA -Netrang
આજ તા 28/1/26 ના રોજ AAM -Mauza દ્વારા મુખ્ય મૌઝા ગામે નિશાળ ફળિયામાં PMJAY કાર્ડની કામગીરી,MDA પ્રોગ્રામ અ��તર્ગત માહિત આપવામા આવી, વેરી વેરી હાઈરિસ્ક Anc ની વિઝિટ કરવામાં આવી તેમજ જરૂરી સલાહ સૂચન આપવામાં આવી. તેમજ હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યું.
AAM-MAUZA
PHC -Chasvad
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જીલ્લા કક્ષા ની ઉજવણી આમોદ ખાતે કરવામાં આવી. જેમાં NQAS માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આયુષ્માન આરોગ્ય મંદિર મૌઝા અને નેત્રંગ 3 ને પ્રમાણપત્ર એનાયત કરી સમ્માનિત આવ્યા..!!
આજ 23/1/26 ના રોજ AAM -Mauza દ્વારા મુખ્ય મૌઝા ગામે વડ ફળિયામાં આવેલા પડવામાં અને બજરંગ ગોળ ફાર્મમા
Anc Visit અને MDA પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
AAM -Mauza
PHC -Chasvad
Block -Netrang.
આજ તા 23/1/26 ના રોજ જૂનીજમુની અને મુખ્ય મૌઝા ગામે પ્રાથમિક શાળામાં MDA પ્રોગ્રામ અંતર્ગત શિક્ષકો સાથે અને વિદ્યાર્થીઓ ને વિસ્તૃત માહિતી આપવામાં આવી.
AAM-MAUZA
PHC -Chasvad
Block -Netrang.
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે. https://t.co/TXEGbZDlu5