આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજાના ગામ આંબલગઢ પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ
@TeamHealthMalia
🦟 જુલાઈ – ડેન્ગ્યુ વિરોધી જાગૃતિ માસ
ડેન્ગ્યુથી બચવાનો સૌથી સરળ ઉપાય એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી.
ઘરની આસપાસ કે અગાશીમાં ક્યાંય પણ સ્વચ્છ અને સ્થિર પાણી એકઠું ન થવા દો અને નિયમિત સફાઈ રાખો.
સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા...
#DengueAwareness#StopDengue#FightDengue#HealthyGujarat
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજા ના ઞામ બોડી પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય ને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી.તેમજ ઞૌરવી દિવસ ઉજવણી
@TeamHealthMalia
"Yoga for Healthy Ageing,"🧘🏻♀️ વિશ્વ યોગા દિવસ ઉજવણી અંતર્ગત તરશીંઞડા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દૈનિક યોગા તેમજ પ્રાણાયામ વિશે બિનચેપી રોગો ના દર્દી ને જેમકે બીપી, ડાયાબિટીસ બીમારી હોય તેમને જરુરી યોગા વિશે સમજાવી અને દિનચર્યા માં યોગા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજાના ગામ આંબલગઢ પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ
@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજા ના ઞામ બોડી પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 મમતા કાર્ડ માંથી માતા આરોગ્ય ને બાળ આરોગ્ય વિષે સમજુતી આપી.તેમજ ઞૌરવી દિવસ ઉજવણી
@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજાના ગામ ભાંખરવડ પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ
@TeamHealthMalia
સ્વસ્થ હૃદય,સુરક્ષિત જીવન
૧૭ મે વિશ્વ હાયપરટેન્શન* દિવસ નિમિતે એનસીડી રોગ વિશે જનજાગૃતિ કરી તેમજ સ્ક્રીનિંગ કરી શંકાસ્પદ દર્દી શોધી ને રોગ વિશે સામાન્ય સમજૂતી આપવામાં આવેલ
@TeamHealthMalia
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ખાતે ડેન્ગ્યુથી બચવા માટેના ઉપાયો અને સાવચેતી વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આશા બેનો દ્વારા એબેટ કામગીરી તેમજ ગપ્પી ફિશ એપ્લિકેશન કરવામા આવ્યુ.
@TeamHealthMalia@PHCAMRAPURGIR
આયુષ્માન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજા ના ગામ આંબલગઢ પર આજરોજ 16 મે ના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત VBD કામગીરી તેમજ એબેટ કામગીરી. @TeamHealthMalia@PHCAMRAPURGIR
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર તરશીંઞડા ખાતે 25th April ના રોજ વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત H2H સર્વે, એબેટ કામગીરી તેમજ ગપ્પી ફિશ એપ્લિકેશન કામગીરી કરવામાં આવી.@TeamHealthMalia@PHCAMRAPURGIR
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજા ના ઞામ ભાંખરવડ પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.
👉🏻 તેમજ ઞૌરવી દિવસ ઉજવણી
@TeamHealthMalia
આયુષ્યમાન આરોગ્ય મંદિર તરશીંઞડા ના સેજાના ગામ આંબલગઢ પર આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ
@TeamHealthMalia
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર તરશીંઞડા ની ટીમ દ્વારા શાળા મા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી..જેમા બાળકો ને
👉🏻ટીબી એટલે શું?તેના લક્ષણો,નિદાન,સારવાર વિશે વિસ્તૃત સમજણ આપી.
👉🏻ટીબી મુક્ત ગ્રામપંચાયત અને ટીબીમુક્ત ભારત વિશે જાણકારી આપવામા આવી
@TeamHealthMalia@PHCAMRAPURGIR