. "હા…#એ_તારી_જીત_જ_છે…"
બોગસ મંડળીઓ બનાવીને ખેડૂતના ખૂન પસીના ની કમાઈ પર ચરી ખાતા સહકારી સત્તાધીશોની શાન ઠેકાણે લાવી દીધી – એ તારી જીત જ છે.
સત્તાના સંસદભવનથી લઈને સરપંચ સુધી ફક્ત તને પાડવા ઊભા થઈ ગયા – એ તારી જીત જ છે.
જે ગામમાં તલાટી પણ સદભાગ્યે દેખાય, ત્યાં કેબિનેટ મંત્રી ને અવાડે બેઠા કરી દીધા – એ તારી જીત જ છે.
જે નેતા પોતાની ચેમ્બર માં નહોતા મળતા તે વિસાવદરના ગામના ચોરે આખી સચિવાલય ઊભી કરી દીધી – એ તારી જીત જ છે.
કથિત વિપક્ષ, અપક્ષ, પ્રસાશન,વહીવટીતંત્ર સત્તાધારી પાર્ટીની B ટીમ છે તેને ઉઘાડા પાડીને લોકોને સત્ય પીરસ્યું– એ તારી જીત જ છે.
178 લગ્ન ના ઘોડા તો ઠીક 17 લંગડા ઘોડા ને તે પણ તે તારે તાલે નચાવ્યા – એ તારી જીત જ છે.
સરકારી અને સહકારી મશીનરીનો સંપૂર્ણ ગેરઉપયોગ કરવામાં આવ્યો તો પણ ક્યાય ચોકઠાં ગોઠવાયા નહીં – એ તારી જીત જ છે.
મુખ્યમંત્રીથી માંડી, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, રાજકીય એજન્ટો, તંત્રી, મંત્રી, સંત્રી, ભૂમાફિયા,બૂટલેગરો,મંડળી માફિયા ને વિસાવદર ના ભર બજારે દોડતા કરી દીધા –એ તારી હાજરીનો ડર અને – એ તારી જીત જ છે.
એક તારા ડરથી...
હાલના તંત્રના કિલ્લા કંપી ગયા, – એ તારી જીત જ છે!
ખોટા વાયદા કે વચનો નહીં,પેરિસ જેવા રસ્તાઓ બનાવી દેવાના દીવાસ્વપ્ન નહીં, પણ તું રસ્તો બન્યો.. લોકોની લાગણી અને પીડાનો ! – એ તારી જીત જ છે.
ઉપર રાજગાદી, નીચે ડરગાદી, સાથે પેઈડ રિસોર્સ –
અને તું...! ખાલી એક લોકશક્તિ સહારે– બધા સામે બાથ ભીડી, – એ તારી જીત જ છે.
��ોકો અને તંત્ર વચ્ચે જ્યાં ઊભો હતો તારો અવાજ –
એ અવાજ ચીસ બન્યો, લોક જાગૃતિ ફેલાવી, એ અવાજ ક્રાંતિની જ્વાળા બન્યો – એ તારી જીત જ છે!
બધાએ ભેગા મળી તને પાડવા / હરાવવા કાવાદાવા, ષડયંત્રો, દાવપેચો રમવા પડે – એ તારી જીત જ છે.
પરિણામ તો ફક્ત એક આંકડો છે...
તારી હાજરીનું ‘તાંડવ’ અને લડતના યુદ્ધ મેદાનમાં જનતાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવો – એ તારી ��ૌથી મોટી જીત છે!
અને હા...આ લડત હજુ શરૂ થઈ છે... અહીંથી ઈતિહાસ લખવાની શરૂવાત થઈ છે – લોકો અને તંત્ર વચ્ચેની આ લડતમાં જીત તારી જ છે.
✍🏻યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
@Gopal_Italia
#વિસાવદરનાં_ધરતીપુત્રને_નમન
#એ_તારી_જીત_જ_છે
गुजरात में कांग्रेस नए सिरे से पार्टी को और मजबूत कर रही है, संगठन सृजन अभियान के तहत ��ांग्रेस ने गुजरात के सभी जिले के अध्यक्षों की सूची जारी की है
विधानसभा चुनावों में अब जिला अध्यक्षों से भी राय लेकर प्रत्याशियों को टिकट दिया जाएगा।..
Congratulations 🎊 👏
@GulabsinhRajput
એક આચાર્યને જાતિગત અપમાન અને શાળાની ગ્રાંટને કારણે આપઘાત કરવો પડતો હોય તો ભાજપ સરકારે ઢાંકણી માં પાણી લઈ ડૂબી મરવું જોઈએ!
ક્યાં છે હવે સૌનો સ��થ સૌનો વિકાસ!
આવનારી લોકસભા ચૂંટણીઓની તૈયારીઓ અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી @MukulWasnik, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી @shaktisinhgohil વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી @AmitChavdaINC, ઉપનેતા શ્રી @_shaileshparmar અને સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં લોકસભા દીઠ રિવ્યુ મિટિંગ..
પક્ષનું સંગઠન સામાન્ય લોકોના મુદ્દાઓથી લઈને બુથ સ્તર સુધી મહે��ત કરવાની તૈયારી સાથે દરેક બેઠકો પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત કરવાનું લક્ષ્ય છે..
જે CAG વર્ષ 2015માં 55 રિપોર્ટ લાવ્યો હતો તે જ CAG વર્ષ 2023માં ખૂબ જ મુશ્કેલીથી રિપોર્ટ્સ લાવી રહ્યુ છે.
ભારતમાલા પ્રોજેક્ટમાં 1 રૂપિયાનું કામ 14 રૂપિયામાં કર્યું છે. 1 કિ.મી. રસ્તાને 4 રીતે માપીને 4 કિ.મી. રોડ જણાવવામાં આવ્યું છે.
આયુષ્માન યોજનાના કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે, જ્યાં લાખો લોકો એક જ મ��બાઈલ નંબરનો ઉપયોગ કરીને કાર્ડ બનાવવામાં આવ્યા છે.
પરંતુ કેગના અહેવાલ પર મીડિયામાં કશું જ બતાવવામાં આવી રહ્યું નથી, રામલીલા મેદાનમાં પણ કોઈ 'આંદોલન' જોવા મળી રહ્યું નથી. : @Pawankhera જી
મિત્રો હું કોઈ પક્ષ સાથે જોડાયેલ નથી અને મારે કોઈ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. પણ જ્યાં અન્યાય થતો હશે ત્યાં ત્યાં હું ચોક્કસ થી ઉભો હોઈશ. હા જ્યાં મારી જરૂરત પડે ચોક્કસ થી યાદ કરજો સત્ય ની લડાઈ મા જેલ મા જવા પણ તૈયાર
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
પોરબંદર લોકસભામાં અખિલ ભારતીય કોંગ્રેસ ના મંત્રી અને ગુજરાત ના સહપ્રભરી શ્રી @BMSandeepAICC જી, પોરબંદરના ધારાસભયશ્રી @arjunmodhwadia જી, વિધાનસભામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી @paresh_dhanani જી,ધારાસભ્યશ્રી @arvind_ladani_ જી,પૂર્વ ધારાસભ્યો,સંગઠન સૌ પદાધિકારીઓ અને આગેવાનો કાર્યકરો સાથે મળી લોકસભા 2024 ચૂંટણીને અનુલક્ષીને ચર્ચાવિચારણા કરી.
🔴ફરી એકવાર #બોગસ_નીમણુંક_પત્ર સામે આવ્યો.
🔴બોગસ નીમણુંક પત્ર ના આધારે પરિવારના આંખોમાં ધૂળ નાખી લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહીયા છે.
☺️એક ગરીબ અને મધ્યમવર્ગીય ને ખોટા સપના દેખાડી એની સાથે રમત રમનાર ને સજા થવી જોઈએ.
🔴હંમેશા ની જેમ હજી સુધી તો કોઈ એક્શન લેવામાં આવ્યા નથી.
आज पोरबंदर शहर/ज़िला @INCGujarat आयोजित पोरबंदर संसदीय क्षेत्र के कार्यकर्ता सम्मेलन में भाग लिया।
तहेसील, मंडल और सेक्टर स्तर पर संगठन को मजबूत करने और आगामी लोकसभा चुनाव को लेकर कार्यकर्ताओं से बातचीत की और मार्गदर्शन दिया।
कांग्रेस महासचिव श्रीमती @priyankagandhi जी ने आदिवासी आस्था के केंद्र मढ़िया चौगान में दर्शन एवं पूजन कर आशीर्वाद लिया और देश व प्रदेश के कल्याण की कामना की।
📍 मंडला, मध्य प्रदेश