@sanghaviharsh તમે ક્ષમાને લાયક જ નથી સાહેબ ગુજરાતની હાલત તમે કેવી કરી નાખી છે એ તો જુઓ
જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર, તુટેલા રોડ, વરસાદી પાણી જળબંબાકાર, લુખ્ખાતત્વોનો ત્રાસ, કેટલાય બીજા ઘણાય પ્રશ્નો છે જનતાના પણ તમારી પોલીસ પ્રશ્નો કરનારને સીધી અટકાયત કરીને જેલમાં નાખી દે છે
किसी नेता की चुनावी रैली नहीं है |
अहमदाबाद के उस हिंदू बच्चे की अंतिम बिदाई है |
जिसको स्कूल के अंदर मुगल लड़कों ने बर्बरता से मार दिया |
हिंदुओं भीड़ का हिस्सा नहीं बन सकते तो मामला तो उठा ही सकते हो |
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને ધક્કામુક્કી જેવી બાબતમાં છરી વડે મોતણે ઘાટ ઉતાર્યો.
આજે વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સપાલ અને સ્ટાફને માર્યા, શાળામાં તોડફોડ કરી.
હુમલો કરનાર વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા જેથી આ ઘટનાએ હવે હિંદુ-મુસ્લિમ સ્વરૂપ ધારણ કર્યું છે.
#Ahmedabad #Gujarat
મેઘપુરા, થરાદ ( બનાસકાંઠા ) થી પસાર થતી સુઝલામ સુફલામ કેનાલ પર એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ પુલમાં ભ્રષ્ટાચારથી એકબાજુનો ભાગ તુટીને નીચે પડી ગયો
#Corruption#Gujarat#Tharad#bhimpura#bridge
मंदिर के पुजारी दान लेते हैं यह बात तो सब छाती पीट पीट कर बताते हैं |
पर यह कोई नहीं बताया कि वही मंदिर ट्रस्ट के पुजारी हजारों लोगों को फ्री में खाना भी खिलाते हैं |