Aam ambavada, Jayeshbhai Pandya, the PHN nurse, and the nutritionist visited the center to celebrate Gauravi Divas. A discussion on mental health was conducted.additionaly the logistics
used during Mamta Divas were cross-checked, and necessary guidance was provided.
આજરો�� અંબાવાડા ગામમાં tho pankaj katara sir ના માગૅદશૅન હેઠળ મો��નભાઇ એડૉ. કાઉન્સેલર, દ્વારા મમતાદિવસ મુલાકાત, ગૌરવીદિવસ ,Sbcc ઉજવણી કરવામાં આવી. જેમાં કિશોર કિશોરીઓને આરોગ્યલક્ષી સમજ આપવામાં આવી.
Date - 10/8/26 રાષ્ટ્રીય કૃમિનાશક કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાળકોને કૃમિ સંક્રમણથી બચાવ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું તથા બાળકોને કૃમિનાશક દવા (Albendazole) આ��વામાં આવી. સાથે સ્વચ્છતા, હાથ ધોવા, નખ ટૂંકા રાખવા અને સ્વચ્છ પાણીના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી...
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર અંબાવાડા ના છાદરડા ગામ ખાતે વાહકજન્ય રોગ નિયંત્રણ કાયૅક્રમ અંતગૅત પોરાનાશક કામગીરી કરવામાં આવી અને ઓઇલિંગ કામગીરી કરવામાં આવી
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર અંબાવાડા ના અંબાવાડા ગામ ખાતે ઓઇલિંગ કામગીરી, પોરાનાશક કામગીરી, ક્લોરિનેશન ચેક કામગીરી કરવામાં આવી,
PNC , Hbnc વીઝીટ કરવામાં આવી.