શું લગ્ન જીવન એટલે સતત નવી યાદો બનાવતા રહેવું કે જૂની યાદોમાં સતત જીવતા રહેવું...?
Presenting the official teaser of #UdanChhoo! 🎬 Releasing in cinemas on #6thSeptember2024
Don't forget to Join us for a rollercoaster ride of family emotions and a mysterious wedding!
અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ જગતના સિતારાઓ સાથે મુલાકાત અને સંવાદનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. સૌ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન.
રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમારોહ ગુજરાતની કલા અને સં��્કૃતિને સન્માનના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને સાર્થક કરનારો છે.
મને જણાવતા આનંદ થાય છે કે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019’ અંતર્ગત વર્ષ 2020, 2021 અને 2022 માટે વિવિધ શ્રેણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે પસંદગી પામનાર શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્ઠ કલાકાર કસબીઓની પસંદગી રાજ્ય સરકારે કરી છે.
આ ઉપરાંત, આર્થિક સહાય માટે પસંદગી પામનાર ચલચિત્રોની પસંદગી પણ કરવામાં આવી છે, જે અંતર્ગત રૂ. 5 લાખ થી રૂ. 50 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવી છે.
વિજેતા ફિલ્મો સાથે સંકળાયેલા સૌ કલાકસબીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. સુંદર કથાનક ધરાવતી, ટેકનિકલી શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે યશ પામે તેવી રસપ્રદ ગુજરાતી ફિલ્મો વધુને વધુ પ્રમાણમાં બને તેવી કામના વ્યક્ત કરું છું.
આ સાથે વિજેતા ફિલ્મો, કલાકાર-કસબીઓ તેમજ આર્થિક સહાય માટે પસંદ થયેલ ફિલ્મોની યાદી શૅર કરું છું:
https://t.co/Zvyfq8NnaW
#AumMangalamSinglem ના 'સહિયર' ગીતના શૂટિંગ વખતે બનાવેલી અઢળક તસ્વીરોમાંથી @tatsatmunshi અને @aarohipatel ની કેટલીક ગમતી તસ્વીરો આપ સહુ સાથે વહેંચું છું.
(Aum Mangalam Singlem કાલે 7માં સપ્તાહમાં પ્રવેશ કરી રહી છે. Book Your Tickets Now!)
#ParasShahPhotography Thread👇👇👇
@chiragkb5@amazonIN Exactly. Only I had the OTP. If they claim to deliver it, somebody should have asked for the OTP. How did they deliver without that? And the customer executive replied "it was an unsecure delivery" 😒 Baseless!!
લટકાની ટ્યુન જ એવી છે કે રસિયાઓ મૂડમાં આવી જ જાય!
🕺💃
#AumMangalamSinglem ફિલ્મના 'લટકો' ગીતના શૂટિંગ વખતે અમારા ડ્રાઈવર ભાઈએ લગાવેલા ઠુમકા જુઓ 👇
(Aum Mangalam Singlem અત્યારે સિનેમામાં છે. જોવા��ી બાકી હોય તો જોઈ આવો)
Watched #AumMangalamSinglem with family yesterday 📽
What a lovely #GujaratiFilm with emotions, laughter, brilliant music & heart touching lyrics 😍
Top notch acting @MalharThakar & @aarohipatel 💥🔥
Rantings: 5/5 ⭐⭐⭐⭐⭐
Kudos to the whole team 👏 #AMS