Respected @AKRAKESHIAS1
@Rushikeshmla @pkumarias@BJP4Gujarat હાલ મા ચાલતી તમામ ભરતીઓમા માત્ર caste વેરિફિકેશન ના લીધે order મળવામાં મોડું થાય છે તો ઇલેકશન પહેલા શરતી નિમણુંક મળી જાય તો તમામ ઉમેદવારોની 4 વર્ષ ની મહેનત સફળ બનશે 🙏🏻 pls take necessary steps for this situation 🙏🏻
@deepakrajani123 સાહેબ અમારે આજ થી નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે રાજ્ય સરકાર મુજબ નવરાત્રી ક્યાં મહિના માં છે ? આપે જે માહિતી આપી હતી તેવી કોઈ જાહેરાત તો થઈ નહિ તેના અનુંસંધાને આપને હજારો કર્મચારીઓ વતી પૂછી રહ્યો છું.....
@dratulgoswami@nayanvasava12 જુના સદર્ભ પ્રમાણે સાબરકાંઠા બરાબર che પણ 2013 માં શામળાજી અરવલ્લી માં આવતું હોવાથી હાલ new update que પ્રમાણે શામળાજી અરવલ્લી જિલ્લા માં આવશે
@deepakrajani123 સરકાર ને પોતાના મંત્રીમંડળ બનાવવામાં કમુરતા નડે છે જયારે અમને 2019 થી હજી સુધી ઓર્ડર આપવામાં વાંધો આવે છે સિનિયર કલર્ક ભરતી માં 11 ડીપાર્ટમેન્ટ ને હજુ ઓર્ડર આપ્યા નથી તો કમુરતા પહેલા મળી જાય તો સારૂ 🙏🏻 એક પત્રકાર તરીકે તમે સમજી શકો છો અમારી વેદના, બાકી આ નવી સરકાર સાંભળે તો સારૂ
@deepakrajani123 માનનીય દીપકભાઈ
સિનિયર કલર્��� માં અમુક વિભાગો ને ફાઇનલ નિમણુંક માટે હાજર કરવામાં બાક���ત રાખ્યા છે જેમાં અમારો વિભાગ કમિશ્નરશ્રી, તબીબી આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ છે તો આ વિભાગ જોડે થી તમોને વધુ માહિતી મળે અને અમોને ઝડપ થી નોકરી માટે હાજર કરે તે માટે વિનંતી છે 👏
@deepakrajani123 માનનીય દીપકભાઈ
સિનિયર કલર્ક માં અમુક વિભાગો ને ફાઇનલ નિમણુંક માટે હાજર કરવામાં બાકાત રાખ્યા છે જેમાં અમારો વિભાગ કમિશ્નરશ્રી, તબીબી આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ છે તો આ વિભાગ જોડે થી તમોને વધુ માહિતી મળે અને અમોને ઝડપ થી નોકરી માટે હાજર કરે તે માટે વિનંતી છે 👏
@deepakrajani123 સિનિયર કલાર્ક ભરતીમાં આરોગ્ય ખાતાની અન્ડર આવતા 3 સબડિપાર્ટમેન્ટ (તબીબીસેવા,તબીબી શિક્ષણ,esic) ના કુલ 300+ ઉમેદવારોને આચારસંહિતા પહેલા નિમણૂક મળશે કે કેમ? મોટાભાગનામાં કાસ્ટ વેરિફિકેશન પણ પૂર્ણ થઈ ગયેલ છે. સિનિયર કલાર્કમાં 31 માંથી 12 ��િપાર્ટમેન્ટ એ ઓર્ડર આપી દીધા છે
@deepakrajani123 ગુજરાત સરકારે 2018-19 થી ભરતી ની જાહેરાત કરીને હજી સુધી 2022 મા નોકરી ના ઓર્ડર નથી આપ્યા, અમે 4 વર્ષ થી રાહ જોઈને બેઠા છીએ 4 દીવાળી બગડી ગઈ છે
આ ધીમી ગતિ થી ચાલતી સિસ્ટમ થી, ગુજરાત ના યુવાઓ no તો જરાક વિચાર કરો 🙏🏻
શું યુવાનો ની વોટ ની ક��ંમત 1% પણ નથી? @narendramodi @BJP4Gujarat
@deepakrajani123 સાહેબ ગૌણ સેવા વારા કેમ ચૂપ બેઠા છે dept dv થઈ ગયા બાદ ��ણ હજી પ્રોસેસ તો અટકી જ છે શા માટે રાહ જોવડાવે છે કંઈક ans આપો સાહેબ, તમારા જોડે ans ની અપેક્ષા છે 🙏🏻
પંચાયત બોર્ડ તથા પોલીસ ભરતી બોર્ડ આચારસંહિતા પહેલા દરેક ઉમેદવારને નિમણૂક પત્રક આપી દેશે પરંતુ ગૌણસેવાની 3 ભરતીના 2000 ઉમેદવારોને આચારસંહિતા પહેલા નિમણૂક પત્રક મળશે કે કેમ એ હજુ નક્કી નથી! આચારસંહિતા પહેલા નિમણૂક પત્રક મળશે કે કેમ? @CMOGuj@Bhupendrapbjp@pkumarias@AKRAKESHIAS1
પંચાયત બોર્ડ તથા પોલીસ ભરતી બોર્ડ આચારસંહિતા પહેલા દરેક ઉમેદવારને નિમણૂક પત્રક આપી દેશે. પરંતુ ગૌણસેવાની 3 ભરતીના 2000 ઉમેદવારોને આચારસંહિતા પહેલા નિમણૂક પત્રક મળશે કે કેમ એ હજુ નક્કી નથી! આચારસંહિતા પહેલા નિમણૂક પત્રક મળશ��� કે કેમ? @CMOGuj @Bhupendrapbjp @pkumarias @AKRAKESHIAS1
@deepakrajani123 સિનિયર કલર્ક 185 ભરતી ઓ નુ have ડીપાર્ટમેન્ટ dv પણ થઈ ગયા che પરંતુ caste વેરિફિકેશન અમુક ડીપાર્ટમેન્ટ મા હજી બાકી છે તો શું ચૂંટણી આચારસંહિતા પહેલા નિમણૂકો મળશે કે નઈ અને શું નિમણૂકો માટે કોઈ કાર્યક્રમ થશે કે નઈ pls જણાવવા વિનંતી 🙏🏻