બીજા દેશમાં જઈને તે દેશનું બંધારણ ફોલો કરવું,
તે દેશનું બંધારણનું પાલન કરવું એમાં જો તમને નાનપ અનુભવાતી નથી તો આપણા દેશના બંધારણને માનવાની તેને પાલન કરવાની અને બાબા સાહેબને માનવાની તમને શરમ કેમ આવે છે??
ખેર તમારા વિચારો તમને મુબારક અને સંવિધાન દિવસની તમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ.
આજે 26 નવેમ્બર ને બંધારણ દિવસ છે. હવે જેટલા પણ લોકો બાબા સાહેબને ફોલો કરવા વાળા છે એમને તો એમની રીતે whatsapp માં ટ્વીટર ને સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકીને બંધારણ દિવસને શુભેચ્છા એકબીજાને પાઠવી છે. પરંતુ જે લોકો પોતાને સવર્ણ લોકના ગણે છે જે લોકો પોતાને ઊંચી જાતના સમજે છે અને
તો તમારે બંધારણમાં આપેલી જોગવાઈઓનો પણ લાભ ના લેવો જોઈએ. બંધારણ દિવસની શુભેચ્છા પાઠવવામાં તમે જરા પણ નાનપના અનુભવો કેમ કે બંધારણથી જ બ્રિટન ચાલે છે બંધારણથી જ અમેરિકા ચાલે છે અને બંધારણથી જ પશ્ચિમી દેશો ચાલે છે જ્યાં તમારા જવાના સપના હોય છે અથવા તમારા સંતાનો એ દેશમાં રહેતા હોય છે
@wealthsaga1 Kyu ki tune BJP(Shit party) ko vote diya thaa...
Tuje BJP hi power me chahiye to fir ye sari shit chalegi hi naa..
Or tuje consume bhi karna hoga or digest bhi karna hoga...
Bhavnagar : યુવાનને ભૂંડ કરડી જતાં હડકવા હાલ્યો | Gujarat First
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામની આશ્ચર્યજનક ઘટનામાં સામે આવી છે
દોઢ-બે મહિના પહેલા એક યુવાન પોતાની વાડીમાં કામ કરતો ત્યારે ભૂંડ ઉર્ફે ડુક્કર કરડી જતા ગરીબપરા ગામના યુવાનને હડકવા હાલ્યો
બાદમાં યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી પણ દવાનો કોર્ષ પૂરો ન કરતા હડકવાની અસર વધતા મોત થયું છે
હડકવાના કારણે આ યુવાનને ઘરે દોરડા વડે બાંધવો પડતો અને તેની આસપાસ પણ કોઈ જતું ન હતું આખરે તડપી તડપી ને ગઈકાલે યુવાનનું મૃત્યુ થયું છે
આ યુવાન નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને પશુ થી સાવધાન રહેવાની જરૂર છે
#Bhavnagar #Ghogha #pig #AnimalAttack #HealthSafety #Gujaratfirst
@deepakrajani123 જે લોકો ૧૯૯૬થી હંગામી નોકરી કરતા હતા અને ૨૦૧૩માં તેમને કાયમીક કરવામાં આવ્યા છે તેમનુ શું??
૧૯૯૬થી ૨૦૧૩ સુધી તો તેમણે નોકરી કરી જ છે ને તો એનુ વળતર શું મળશે એમને ??
@jigna_ahir17 બધી છોકરીઓ ખરાબ નથી હોતી તો એમ બધી છોકરીઓ સારી પણ નથી હોતી કેમ કે અમુક સમય પછી આજે નહીં તો કાલે છોકરીઓને અભિમાન તો આવશે જ કે હું કે હું મારા ઘરવાળા કરતાં વધારે કમાવું છું તો હું કેમ એનું કીધું કરું? હું કેમ એનું માનુ આવો પ્રશ્ન ભવિષ્યમાં ઉદ્ભવે છે. કોઈ એના માટે શું કરવું??
@GPSC_OFFICIAL Exam Syllabus (Prelim) of Advt No.14/2024-25 jailor group-1, Class-2,( in the Gujarat state jail service under home department)
"Syllabus Not mentioned in website"
આજ ગુજરાત મોડલની ચર્ચા આપણે દેશ-વિદેશની અંદર કરતા હોઈએ છીએ જે ગુજરાતમાં નગરપાલિકાના કર્મચારીઓને પણ પગાર કરવાના સરકારને ફાંફાં છે.
હવે કયા મોઢે આપણે ગુજરાત મોડલની ચર્ચા દેશ વિદેશમાં કરવી.જો કોઈ વીર ભગતડો આનો જવાબ આપે તો હું માનું કે ભાજપનો સાચો ભગત.